________________
રાગસામુદ્રિક
ગુસ્સે થવાની ટેવ.
જેની હથેળીમાં ગુરૂગ્રહના સ્થળની તળેનુ' મંગળગ્રહનું સ્થાન પ્રસાર પામેલુ હાય ને શુક્ર તથા ચંદ્રનાં ભુવા એમેમાં મળી ગયેલાં હેાય, તો તે માણુસને અંકુશમાં ન રહી શકે તેવી ગુસ્સે થવાની ટેવવાળા જાણવા.
e
દુર્ભાગી કર્યાં.
જેની હથેળીમાં જાળાની નિશાની દેખાતી હૈાય તે માણસને દુર્ભાગી દી' હાવાનું એ ચિહ્ન છે એમ જાણુવુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com