________________
૧૩૨
રાધ્યાય
૧૬-ધુમાડા વિનાને દેવતા લઇને કઇ સામું આવે, તે તે શુકન
શુભ છે. અશુભ-શુકન.
નીચે જણાવેલા શુકને અશુભસૂચક છે. એવા અપશુકને સામા મળે, તે ધાર્યા કામમાં બરાબર સફળતા મળતી નથી. ૧-લાકડાં, ચામડું, ઘાસ, છોડ, ધુંધવાતે અગ્નિ, તેલ, ગોળ
વગેરે વસ્તુઓ લઈને કોઈ સામું આવે, તે તે અપશુકન ગણાય. ૨-છોકરાં-વિનાની (વાંઝણ) સ્ત્રી સામે મળે તે માઠા શુકન જાણવા. ૩-દુશ્મને સામા મળે છે તે હાનિકર્તા શુકન છે. ૪–ાફસાદ કરનારાઓનું તેફાની ટળું સામું મળે, તે તે
ચિહ્ન નુકશાનકારક જાણવું. પ-કપાળમાં ચાંલ્લો કર્યા વિનાની સધવા સ્ત્ર.: ૬-મદિરા પીધેલે છાકટ સ મ મળે, તે તે અપયશકારક અશુભ
ચિહ્ન જાણવું. –શારીરે તેલ ચોળીને આવતા માણસના શુકન પરાજય
કરાવનારા છે. ૮-બળ, પવૈયા અથત હિજડાના શુકન પ્રતિષ્ઠાની પાયમાલીના
સુચક સમા છે. હ-હલાલખેર કસાઈના શુકન માનતંબાની ખાનાખરાબી કરનાર
સૂચક ચિહે છે, ૧૦–વ્યાજખેર કાંધિઓ, છતાં મનુષ્યનાં મુદાં બનાવનાર,
કસાઇઓના શુકન લાજ-શરમના લિલામની આગાહી માપે છે. ૧૧-પિતાનાં કે પાશ્મનાં ગુમ વેચાણ કે જાહેર લિલામ જેવાં
વરવિય કે કન્યાવિક્રય કરનાર સંતાનભક્ષક સ્ત્રી પર સામાં
મળે, તે તે હાનિકર્તા શુકન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com