________________
શકું વસામાં દ્રક
ઘરમ
નારગી.
W
સ્વપ્નમાં નારંગી રંગની વસ્તુ જેનારને સિંહાશીની વ્યકિત સાથે કામ પડયુ હોય કે પડે. ફીકકા કાળા.
સ્વપ્નમાં શીકા કાળા રંગની વસ્તુ જોનારને કન્યાથીની
વ્યતિ સાથે કામ પડે કે પડયું હાય.
કીમજી.
સ્વપ્નમાં કરમજી રંગની વસ્તુ જેનારને તુલારાશીનો વ્યકિત સાથે કામ પડે મા પડ્યુ હાય.
તેદાર લાલ.
સ્વપ્નમાં તેજાર લાલ રંગની વસ્તુ જેનારને વૃશ્ચિકરાશીની મતિ સાથે કામ પડે કે પડયું હાય.
પીળા.
એ કાઇ સ્રીતે સ્વપ્નમાં પીળા રંગની વસ્તુ જણાય, તેને ધનરાશીની વ્યક્તિ સાથે કામ પડ્યું હોય કે પડે. કાળાશ પડતા રંગ.
જો કાઇ કરાને
સ્વપ્નમાં કાળાશ પડતા રંગની વસ્તુ
જણાય, તે તેને મકરરાશીની વ્યાંત સાથે કામ પડયું હોય
સા પડે. આસમાની.
એ કાઇ છે.કરીને સ્વપ્નમાં આસમાની રંગની વસ્તુ હાય લાગી હાય, તે તેને કું ભરાશીની વ્યક્તિ સાથે કામ પડે શ્રી પડયું હાય.
તેદાર સફેદ.
સ્વપ્નમાં તેજદાર સફેદ રંગની વસ્તુ નજરે ચઢી તેને મીનરાશીની વ્યક્તિ સાથે કામ પડે યા પયું ાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com