________________
i૩૪
અધ્યાય
૨૬-દેહે દવા લગાડેલો માણસ મંદવાડની આગાહી આપે છે. ૨૭–દદડતાં ભીનાં લુગડાંવાળે મનુષ્ય સાનના સમાચાર મળવાનું
સૂચવે છે. ૨૮-સામે મળતી વિધવા સ્ત્રી કામ કર્યા વિના લીલે તેણે પાળ
વળવાનું સૂચવે છે.
શુભ શુકનનાં ચિહ્નો સામાં આવતાં જેમાં હોય કે દૂરથી દેખ્યાં હોય, તે મનના ધાર્યા મનોરથ ફળી થકન સિદ્ધ થાય છે. અશુભ શુકનનાં ચિ સામે મળ્યાં હોય કે દૂરથી જોયા હોય, તે ધાર્યું કાર્ય સિધ ન થવાથી અશુભશુકન સાબીત થાય છે.
રસ્વખર્શન. વૈદિક માર્ગ પ્રવર્તક જગદ્ગુરૂ શ્રી માધવતીર્થ મહારાજ શકુનસામુદ્રિકવિદ્યાના સ્વપ્નદર્શન સર્ગનું રંગનિરિક્ષણ નીચે મુજબ કરે છે. હાલરંગની વસ્તુ,
જે કોઈ માનવીને સ્વપ્નમાં રકત–લાલરંગની વસ્તુ દેખાય, તે તેને મેષરાશિની વ્યકિત સાથે કામ પડે કે પડ્યું હોય. અહિં વ્યક્તિ એટલે સ્ત્રી, પુરૂષ કે બાળક જાણવાં. શકે ભુર.
જે મનુષ્યને સ્વપ્નમાં કિકા ખરા રંગની વસ્તુ દેખાય તેને વૃષભરાશીની વ્યકિત સાથે કામ પડે કે પડ્યું હોય. પીળા
સ્વપ્નમાં પીળા રંગની વસ્તુ જેનારને મિથુનરાશીની વ્યકિત સાથે કામ પડયું હોય કે પડે. લીલ.
( સ્વપ્નમાં નીલ(લીલા) રંગની વસ્તુ અનારને કર્કશશીની વ્યકિત સાથે કામ પડયું હોય કે પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com