SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રાગસામુદ્રિક ગુસ્સે થવાની ટેવ. જેની હથેળીમાં ગુરૂગ્રહના સ્થળની તળેનુ' મંગળગ્રહનું સ્થાન પ્રસાર પામેલુ હાય ને શુક્ર તથા ચંદ્રનાં ભુવા એમેમાં મળી ગયેલાં હેાય, તો તે માણુસને અંકુશમાં ન રહી શકે તેવી ગુસ્સે થવાની ટેવવાળા જાણવા. e દુર્ભાગી કર્યાં. જેની હથેળીમાં જાળાની નિશાની દેખાતી હૈાય તે માણસને દુર્ભાગી દી' હાવાનું એ ચિહ્ન છે એમ જાણુવુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy