________________
૧૨૮
અમ્યાય-૧૧
અહીકણુ, ચીડીયા સ્વભાવ.
જે મનુષ્યની હથેળીમાં રેખાએ વિશેષ દેખાતી હોય, તે માણસ ડરપોક, બીકણ ને ચિડિયા સ્વભાવવાળ હોય. ક્ય બંધ પડી જવાનું ચિહ.
જે મનુષ્યની હથેળીમાં જીવનરેખામાં ટાપુ કે મીંડાની નિશાની દેખાતી હોય, શનિગ્રહના સ્થળ તળે મસ્તકરેખાને રંગ પીળા હોય અથવા આયુષ્યરેખાની નજીકમાં મંગળ મહારાજના સ્થાન પર શ્યામ બિદુઓ હોય, તે માણસનું હૃદય બંધ પડવાથી મૃત્યુ થવાને યોગ જાણુ. દમ ઉધરસને વ્યાધિ,
જે મનુષ્યના હાથની હથેળાને વચલા ભાગ ના હોય, બુધગ્રહની રેખા સરસ ન હોય, વાસ્થરેખા તથા મસ્તકરેખા એકઠી થઈ ગઈ હોય તેમજ શુકગ્રહના સ્થાનથી એક નાની રેખા નીકળીને આયુરેખાને ભેદી મંગળ મહારાજના સ્થળને મળી cતી હોય, તે માણસને દમ ઉધરસને વ્યાધિ થાય. કુદરતી ગાંડપણ,
જે મનુષ્યની હથેળીમાં બુદ્ધિરેખા નાનકડી, અને જવની નિશાનીઓ વાળી દેખાય, તે માણસને જન્મથી વારસામાં કુદરતી મંડપણ મળેલું જાણવું. નિબળ હૃદય,
જે મનુષ્યની હથેળીમાં બુદ્ધિરેખા છાછરી હાઈ બીજી નાનકડી રેખાઓથી ભેદરતી હોય, તે તે રેખા મનુષનું નિર્બળ હદય સૂચવે છે. હઠાગ્રહ પ્રકૃતિ,
જે મનુષ્યની હથેળીમાં બુધદેવતાના સ્થાન તળેનું મંગળમહારાજનું સ્થળ ખિલેલું તથા કઠણ હોય ને અંગુઠે સખત હાય રે મ ય હઠાગ્રહી પ્રકૃતિને હવે જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com