________________
18
સ્ત્રીજીવન ને સંતતિસમર્પણ. અનાવિચ્છિન્ન ગુરૂપરપરા પ્રાપ્ત શારદામઠાધીશ્વર શ્રી મહાદેવતી સ્વામિજી જ્યાતિષવિદ્યાના વિષે નીચે મુજબ માગાહી આપે છે.
વિષયમાં સજીવન
સપૂર્ણ આયુષ્ય.
જો સ્ત્રીના હાથના અંગુઠાના મૂળ તળે કદાચ પૂછ્યું રેખા દેખાતી હૈાય, તે તે સર્પ આયુષ્યની સ્ત્રી હાય. સતતિ.
અધ્યાય-૧૦
સ્ત્રીના અંગુઠાના મૂળ નીચે પેખાતી રેખાઓમાં જેટલી મેટી દેખાય તેટલા પુત્રા ને જેટલી નાની દેખાય તેટલી પુત્રિ જન્મે એમ જાણવુ. મહુાભાગ્યશાળી પતિવ્રતા.
જે સ્ત્રીના હાથના પહેાંચા પાસે તજની આંગળીના થડમાં બે મોટી ઝાડ જેવી રેખા હૈાય અથવા તો જેના પહેાંચાના મૂળમાં એક ઠેકાણે ખે માટી ઝાડ જેવી રેખાઓ હાય, તે સ્ત્રી ઉચ્ચ કાટિના પુરૂષ પાંત સાથે જન્મારો ગુજારી સદા આન ંદમાં રહેનારી મહાભાગ્યશાળી પતિવ્રતા પત્નિ તરિકે ઓળખાય લેાકપ્રસિદ્ધ.
જે સ્ત્રીની હથેળીમાં ઉત્તમ ફળદાયક ઉર્ધ્વરેખા હોય તથા તેજ પ્રમાણેની રેખા તે સ્ત્રીના પગના તળિયામાં હાય. તે શ્રી રાજસુખ તથા પ્રાસુખ પરિપૂર્ણ પ્રકારે ભાગવનાર લોક
પ્રસિધ્ધ લલના હૈાય.
અલ્પાયુષી.
જો સ્ત્રીના અંગુઠાની પાસે ખાલી ત્રણ ટુંકી રખાને
હાય, તે તે સ્ત્રી પામુખવાળી ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com