________________
અધ્યાય-૧૦
કone
ધનિકની પત્નિ.
જે સ્ત્રીની હથેળીમાં ત્રાજવાનું ચિહ્ન હોય, તે સ્ત્રી વ્યાપાર વણજ કરનાર શ્રીમાન રસાદારની પત્નિ હાય. યાત્રાળુ. . . . !
જે સ્ત્રીની હથેળીમાં હાથી, ઘેડ, ડહે, ઘર ને વજન આકતિઓ હોય, તે સ્ત્રી તિર્થધામ કરનાર યાત્રાળ ક્ષત્રાણી હાય. કૃષિકાર–જમીનદારની સી.
જે સ્ત્રીની હથેળીમાં બળદ ને હળ જણાતાં હોય, તે શ્રી કૃષિકાર કે જમીનજરની સ્ત્રી હેય. સજરાણી !
જે સ્ત્રીની હથેળીમાં ચામર, ત્રિશૂળ, તલવાર ને ધનુષબાણના આકારો હોય, તે સ્ત્રી સામાન્ય રાજાની રાણી હેય. ઠકરાણી.
જે સ્ત્રીની હથેળીમાં ગદા, ગેણિ, ધનુષ્ય, નગાર કે અંકુશ ની આકૃતિ હોય, તે સ્ત્રી કોઈ પ્રકારની ઠકરાણું હાય. અભાગિની
જે સ્ત્રીની હથેળીમાં સાપ, શિયાળ, બિલાડી, ઉંટ, વીંછી કે પક્ષની આકૃતિ છે, તે સ્ત્રી અભાગિની અબળા હોય. આવી અનાથ સ્ત્રી પોતે દુઃખી થાય અને અન્યને દુઃખી કરે. રાણીસમાન.
જે સ્ત્રીની હથેળીમાં કે પગને તળિયે શંખ, ચક્ર, કમળ હાથી, રથ ને અંકુશનાં ચિહ્ન હય, તે સ્ત્રી રાજાની રાણી સમાન સુખ ભેગવનાર સ્ત્રી હોય એમ જાણવું. સામાન્ય સુખવાળી, - . જે સ્ત્રીના હાથપગ, મોટા ને માંસાળ, પંજ મોટો ને કૃષ્ટપુષ્ટ હોય, તે સ્ત્રી સામાન્ય સુખ ભોગવનાર હોય. . . , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com