________________
ગ્રહ સામુદ્રિક
ખરાબ ખાસિયત
જેના હાથમાં સીધી સાપના આકારની નિશાનીઓ હેય તે માણસ ખરાબ વૃતિઓને પોષક ને આશાઓ રાખનાર હોય, અદેખે, પ્રપંચી.
જેના હાથમાં આડી નિશાની હોય તે માણસ અદેખે ને પ્રપંચી પ્રકૃતિને બને. મેટાથી રક્ષણ
જે માણસના હાથમાં ચેકડીની નિશાની હોય તેનું મેટા માણસથી રક્ષણ થાય. પવિત્રતાની પ્રતિમા.
જે માણસના હાથમાં ઉભા તારાની નિશાની હેય તે માણસને પવિત્રતાની પ્રતિમા જાણ. નિર્લજ.
જે માણસના હાથમાં આવતા અને અર્ધચન્દ્રના આકારની નિશાની હોય તે માણસ લાજશરમ વગરને હેય. પ્રવીણ રાજપુરૂષ,
જે માણસના હાથમાં ઉભા ત્રિકોણની નિશાની હોય તે પ્રવીણ રાજપુરૂષ થાય. એક નિશ્ચચી.
જે માણસના હાથમાં સિધા ચતુષ્કની નિશાની હોય તે ચોકકસ નિશ્ચયન બને. મિથ્યા અભિલાષા. ( જે માણસના હાથમાં મોટા વર્તુળની નિશાની હોય તે ફળિભૂત ન થનાર મિયા અભિલાષાવાળે હોય. ખરાબ હેતુ
જે માણસના હાથમાં જાળીની નિવાની હય તે ખરાબ હતએ રાખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com