________________
અધ્યાય-૮
૧૦૪
ર્ગપ્રીતિ.
સુગ્રહના સ્થાનની તળે આવેલું મ’ગળગ્રહનું સ્થાન ખિલેલુ હાય તે તે સાથે અન્ય સ્થાને પણ ખિલેલાં હાય, તે તે પરથી ખાસ રંગીન વસ્તુની પસ’દંગી માલુમ પડે છે, જે એકલું મ ́ગળનું સ્થાન ખલેલ હાય, તે તે માણસને લાલ રંગ ધણા ગમે. મંગળ સથે ગુરૂગ્રહનું સ્થાન પ્રસાર પામ્યું ડ્રાય તે તે માણસને ચમકતા રગા ધણા ગમે છે. મુખ્યત્વે તેને પીળા રંગ ધણા ગમે છે. મંગળના સ્થાન સાથે શનિનું સ્થાન વિશેષ વિકસેલું હ્રાય છે, તે તે કાળા રંગની વસ્તુ પસંદ કરે છે. મંગળ સાથે સૂર્ય ગ્રહનું સ્થાન વધુ વિકસેલું હ્રાય, તે તેને સાંનેરી કે સફેદ રંગ વિશેષ ગમે છે, મંગળપ્રહના સ્થાન સાથે સુધ×વંતુ સ્થાન વધુ વિકાસ પામેલુ હય, તે તે માણુસને ખુલતા રંગે પસદ પડે છે. પગળદેવતા સાથે ચંદ્રદેવતા ખિલેલા હેાય છે, તો તેને રૂપેરી રંગ પ્રિય લાગે છે. મ ́ગળદેવતા સાથે શુક્રદેવતાનું સ્થાન વિશેષ ઉપસેલુ હાય છે, તેા માણુસને ખુલતા લાવ કે ગુલાખીની છાયાવાળી વસ્તુ વિશેષ પસંદ પડે છે. શ ચિહ્નવાળા, હાથ રંગીન વસ્તુથી વિશેષ આકર્ષાય છે. મુખ્યત્વે કરીતે સૂર્યની આંગળીનેા ત્રીજો ભાગ મુકાબલામાં વધારે લાંખા હાય છે. તેવા માશ્રુસ ખાસ રંગીન વસ્તુની પસંદગી કરે છે, સ્થળાંતરપ્રિય.
:
જે મનુષ્યની હૃથેળામાં મુખ્યત્વે કરીને ખિલેલા મુધમ્રહનુ સ્થાન, વિશેષ વિકસેલું સૂર્યગ્રહ તે ચંદ્રગ્રહનું સ્થાન, ચંદ્રગ્રહના સ્થાન પર અડી રેખાઓ, મણિબંધમાંથી હથેળીમાં આવતી અન્ય રેખાએ 'તે ચ'ગ્રહના સ્થાન પ્રત્યે ચાલી જતી રેખાઓ તે માણસની ચળાંતરપ્રિયતાની હૃદયપ્રકૃતિ દર્શાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com