________________
૧૦૨
અધ્યાય
-
-
-
- -
- -
-
-
લુણહલાલ
સીધી બુધિરેખા ખિલેલી, ગુરૂ, શુક્ર ને સર્યનાં પ્રહસ્થાન, મુકાબલે કમ વિકસેલાં, તેમજ બુધગ્રહની જગ્યા તથા બુધનો આંગળી [અનામિકા રેખાઓ સાથે દેખાતી હોય તે તે માણસ લુણહલાલીની લાગણીવાળા હોય છે. આશાભર્યો.
જે માણસની હથેળીમાં ગુરૂગ્રહનું સ્થાન વિસ્તાર પામેલું હોય ને આંગળીઓ ગોળ આકારના ટેરવાવાળી હોય, તે તે માણસ તરંગવશ હોય છે. આ પ્રકારની નિશાનીઓ સાથે જે તેની હથેળીમાં આવેલી બુદ્વિરેખા ચંદ્રગ્રહની જગ્યા તરફ નમી, છેવટે બે ભાગમાં જુદી થયેલી જણાતી હોય, તો તે માણસ સાહસિક અને નિરાશ નહિ થનાર આશાવાદી હોય છે. ઉપરાન્ત તેની બીજી આંગળી શનીનો આંગળી સમાન લાંબી હૈય તે તે નિરાશ નહિ થનારા માણ સના હાથમાં શનિની જગ્યા ઉ દેખાતી નથી. કદાચ કનિરહની જગ્યા જણાય છે તે સૂર્યની જગ્યા પણ તેટલી જ પ્રસાર પામેલી પેખાય છે. આ માણસ નિરાશ ન લેવાની નિશાનીવાળ ગણાય છે. અધર લાલસા,
જેની હથેળીમાં બુદ્ધિા ને મનરેખાની મધ્યમાં છું વિદ્યા સૂચવનાર ચોકડીને આવિર્ભાવ થયેલો જણાય છે. તે માણસ ગવિલા અથવા આંખે ન દેખાય તેવાં અગમ્યનમાં માનનારે હોય છે. તેની હથેળીમાં આમÚરણ પણ દેખાય છે ને માંગળીઓ જાડી કે ખરબચડી નહિં તેવી લોલ
ય છે. ટેરવાં પરથી તે બહુજ ગળાકારવા ને ગણિત વાળી હોય છે. તેની હથેળામાં ગુરૂમંડળની નિશાની પણ લાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com