________________
૧૧૪
અધ્યાય -
રવિ.
જે મનુષ્યના પગના તળિયામાં વજઆયુધનું ચિહ, પદ્માકૃતિ કે કૃષિક્ત હળને આકાર જતા હોય, તે માણસ તેદાર તકદીરને રાજવિ બને, રાણી,
જે નારીના પગના તળિયામાં વજ, કમળ ને હળનાં ચિહે જણાતાં હોય, તે સ્ત્રી દાસી કે સેવિક હોવા છતાં પણ સણી થવાને ભાગ્યશાળી થાય છે. ઉત્તમ ફળદાતા,
જે પુરૂષની જાંઘમાં વાળ ઉગેલા હોય તે પુરૂષ ઉત્તમ ફળદાતા પુરૂષ છે એમ જાણવું. કારણ કે પુરૂષની જાધમાંના વાળ શુભચિહ્ન ગણાય છે. લાભદાયક પુરૂષ
જે પુરૂષની જાંઘમાં શિર સાફસાફ જણાતી ના હોય, તે તે ૧ી માટે સામાન્ય લાભદાયક છે એમ જાણવું. પુરૂષની જાંઘમાં સ્પષ્ટ જણાતી શિર એ લાભલક્ષણ છે. પુત્રસુખવાળી જનેતા,
જે સ્ત્રીની બેઉ જાંઘે સરખી દેખાતી હોય તે સ્ત્રી પુત્રીદિકનું સંપૂર્ણ સુખ ભગવે, કારણ કે સ્ત્રીઓને બે જાંઘે સરખી
@ાવી એ સાભાગ્યવતીની નિશાની છે. સુખશાંતિ.
જે સ્ત્રીની જા હાથીની એ જે માળ, સુંવાળ ને જાણીલી હાય, લે આવિ સર્વ પ્રકારનું સુખ એચવનાર ભામિની
અય એમ માનવું... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com