________________
અધ્યાય -
પગનાં આંગળાંના નખ લાંબા, વાંકા ને પોળા રંગના ડાય છે તો માણસ દુઃખી થાય છે. પર્યટન કરનાર,
જેના પગના પંજાને ભાગ વચમાંથી ઉપસેલે છે, તે માણસ પગે મુસાફરી કરનાર પર્યટન પ્રેમી હોય છે. વાહનસુખ ભાગવનાર,
જે માણસના પગનાં તળિયાં સુકમળ ને આંગળીઓ સુધી ઉર્વરેખા ગયેલી હોય, તે તે માણસ ગાડીડા કે મોટર જેવાં વાહનનું સુખ ભોગવે.
પાદાકૃતિમાં અસ્તાદય. યોગાનુજાનનિષ્ટ શારદામઠાધીશ્વર શ્રી વિશ્વેશ્વરાશ્રમ સ્વામિજી વૈદિક સામુદ્રિકશાસ્ત્રના ચરણસામુદ્રિક અધ્યાયના પાદરકૃતિમાં અઑદય સર્ગ પર વિવરણ કરતાં નીચે પ્રમાણેનું વક્તવ્ય જણાવે છે – રાજગી. *
જે મનુષ્યના પગના તળિયામાં કમળની નિશાની છે, તે માણસ રાજયોગી નિવડે. મહાજ્ઞાની.
જે મનુષ્યના પગના તળિયામાં કમળની રેખા હોય, તે માણસ મહાજ્ઞાની નિવડે. મુસાફર.
જે મનુષ્યના તળિયામાં વજ.(વાવટા)નું ચિહ્ન હોય, તે માણસ લાંબી મુસાફરી કરનાર હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com