________________
ચરણસબુદ્ધિક
૧૧૫ એક ફાસિદિલવાળી.
જે સ્વતીની જંલા હાથણીની સુંઢ સરખી, લહિયાળ, ભરાવદાર ને મુલાયમ હોય, ને તે પર બિલકુલ વાળ ન ઉગ્યા હાય, તે તરૂણને પણ શ્રેષ્ઠ ફળસિદ્ધિવાળી સ્ત્રીશકિત જાણવી. આવી સ્ત્રી ઉત્તમ પ્રકારનું ફળ સંપાદન કરવા ભાગ્યશાળી નિવડે. પુત્રવાન ને ધનવાન ગૃહરાણું.
જે યુવતીની જંધા કદળી વ્યંજ કહેતાં કેળના થાંભલા સમાન કમળ, રસાળ, રેશમ સમાન લીસી, ચમકદાર ને ખુલતા રાતા રંગની તેમજ વાળ વગરની મનોહર દેખાવવાળી હોય, તે સ્ત્રી પુત્રવાન ને ધનવાન ગૃહરાણું બનશે એમ જાણવું. દુર્ભાગી, નિર્ધન, કંકાસીયણ.
જે સ્ત્રીની જાંઘમાં બહુજ વાળ ઉગેલા જણાતા હોય, તે નારી સંકટવાન, નિર્ધન, કંકાસ કરનારી ને અનિષ્ટ ફળ પ્રાપ્ત કરનારી દુર્ભાગી દારા હેય. જાંધ પરના વાળ સ્ત્રીઓને માટે ખરાબ ચિહ્ન છે. ભાગ્યશાળી.
જે મનુષ્યનાં પગનાં તળિયાં નરમ, કમળના ગર્ભ જેવાં અને લાલ રંગના નખવાળાં હોય, તે મનુષ્ય ભાગ્યશાળી હોય છે. સુખી..
પગને તળિયે અડકતાં ગરમી લાગવી એ સુખી માણસનું ચિહ્ન છે. નિધન.
પગની નસે નજરે ન જણાતી હોય છે તેવા પગવાળા માણસને દરિદ્રો, દુઃખી ને નિર્ધન જાણો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com