________________
અધ્યાય ૯ મિ. : ચરણસામુદ્રિક, ૧
પગરેખા પર પ્રકાશ. શંકરસ્વામિ શ્રી ચિતીર્થ મહારાજ સામુદ્રિક જાતિ મહાશાસ્ત્રના ચરણસામુદ્રિક અધ્યાયના 'પગરખાસગનું પારાયણ કરતાં જણાવે છે, કે મનુષ્યના પગના પંજાના તળિયામાં દેખાતી રેખાઓ અને ચિ પરથી કેટલીક અમૂલ્ય ઉપયોગી માહિતી મળે છે. તે માહિતી અત્રે ક્રમાનુસાર વર્ણવી છે. રાભવન,
જે મનુષ્યના પગ લાંબા ન હતાં ટુંકા હૈય, જબા મદભર અર્થાત માંસલોહીથી ભરપૂર હોય ને તળિયાંમાં મત્સ્યરેખા (માલીના આકારની રેખા) હેય, તે તે રાજભવનની સુખસાણી ભેગવવા ભાગ્યશાળી થાય. પ્રતાપશાળી વાહનસુખવાળા. . . .
જે મનુષ્યના પગને તળિયે મકરની આકૃતિ દેખાતી હોય તે મનુષ્ય મહા પ્રતાપશાળી ને વાહનસુખવાળા બને. . . " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com