________________
૧૧
અધ્યાય-૮
ને ચંદ્રનું સ્થાન ઉપસેલું હોય, તે તે લક્ષણે શિલ્પશાસ્ત્ર જાણનાર શિપીનાં જણવાં. કાયદાશાસો.
જે માણસના હાથની માંગણીઓ લાંબી તથા નજીક નજીક રહેનારી હોય, અંગુઠો લાંબો ને સીધું હોય તેમજ મસ્તકરેખા સીધી હોય, તે તે માણસ કાયદાકાનુનને માહિતગાર હોય. વકીલ કે કાયદાશાસ્ત્રી તરીકે તે પ્રખ્યાત થઈ શકે.
ઉપરનાં લક્ષણે હોવા ઉપરાંત ગુરૂ-શનિની આંગળીઓ નયા બુધ–સૂર્યની આંગળીઓ વેગળી વેગળી રહેતી હોય; ચંદ્રગ્રહ ગુરૂ, બુધ સૂર્ય તથા શનિદેવતાનાં સ્થાનો સરસ લોહિયાળ હાય, અંગુઠાને વેઢ લાંબો હોય તથા મસ્તકરેખા આયુષ્યરેખાને મળ્યા વિના નોખી ગઈ હોય, તો તે માણસ બાહોશ ધારાશાસ્ત્રી સેલીસીટર કે બેરીસ્ટર બને. ન્યાયમૂર્તિ,
જે મનુષ્યના પંજમાં બુધગ્રહની આંગળીનો પહેલો વેઢે aછે, ગુરૂગ્રહની આંગળી સીધી ને દેખાવડી, સૂર્યગ્રહનું સ્થાન વિશેષ ઉપસેલું તથા મસ્તકરેખા ઉચ્ચ પ્રકારની હોય, તે તે માણસ ન્યાયમંદિરને ન્યાયાધિશ બને. ગણિતશાસ્ત્રી.
જેની આંગળીઓને પહેલો કા બીને વેઢે માંસાળ, હથેળા પાતળી, મસ્તકરેખા લાંબી, શનિની આંગળી ભરાવદાર ને તેને બીજે વેઢા બીજાઓ કરતાં વધારે લાંબો ને નકદાર હોય તે જાણવું કે તે માણ ગણિતવિદ્યાનો નિણત ગણિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com