________________
અધ્યાય-૮,
રખા ચંદ્રગ્રહના સ્થાન તરફ નમતી હોય અને તેની સાથે સૂર્યગ્રહનું સ્થાન ખિલેલું છે, તે તે માણસ ચિત્રકળામાં પ્રવિણ હોય એમ જાવું. વિવેચક.
જે મનુષ્યની આંગળીઓના નખ લાંબા ન હોય, આંગળ લાંબી અને ચાખંડ ટેરવાંવાળી હોય, બુદ્ધિરેખા સીધી ને ચંદ્રમાંના સ્થાન પ્રત્યે નમતી હોય તેમજ મોટે ભાગે બુધદેવતા ને શનિ મહારાજ કે બુધદેવતા ને સૂર્યનારાયણ વધુ વિકસેલા હોય તે માણસને વિવેચન કરનાર વિવેચક લેવાની નિશાનીવાળે જાણુ.
વધારાની વિવિધતા. જગદ્દગુરૂ શંકરાચાર્ય શ્રી મદ્ ગોવિદાચાર્ય મહારાજ સાસુદિકવિલાના વિવિધ વિષે વિવેચન કરતાં પ્રહશક્તિની વિવિધતા નીચે પ્રમાણે વર્ણવે છે – ઔષધ આપનારનાં લક્ષણે.
જે માણસના હાય મેળ, પહચાની પાતળી ને ચપટી આંગmઓ, હથેળીમાં બુધપ્રહનું ઉપલું ને સખ્ત સ્થાન, તેમજ તે જગ્યા પર ઉભી રેખાએ આવેલી હોય, અંગુઠે સશકત ને જડે હોય, તો તે માણસમાં આષધ આપન રનાં લક્ષણે છે એમ પ્રતિતિ થાય છે. આવાં ચિહ્ન કરાવનાર મનુષ્ય વૈદ્ય, હકીમ કે ડોકટર હોય એવું સિદ્ધ થાય છે. શક્રિયામાં કુશળ.
જે મનુષ્યની હથેળીમાં મંગળ મહારાજનું સ્થાન ઉપસેલું હાય, આંગળીઓ ટુંકી કે ગફ ની હોય તેમજ જાડી ન હોય, આગને બીને કામ કઇ હેય, છે તે માર્સ શસ્ત્રક્રિયામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com