________________
૧૦૬
અધ્યાએ ૮
દ્વારા
આકર્ષાય. મનુની ગાયન તરફની પ્રીતિ આવાં ચિ જાણી શકાય છે.
ગ્રહોનું સામર્થ્ય. પરિવ્રાજકાચાર્ય જગશુરૂ શ્રી પ્રવુનાશ્રમ સ્વામિજી સામુ દિક જ્યોતિષ મહાશાસ્ત્રના પ્રસામ સર્ગ વિષે નિમ્નલિખિત આલેખન કરે છે – વાલ્મળ ને વકતૃત્વકળા,
જે માણસની હથેળીમાં મંગળમહારાજ, શુકદેવતા અને ચંદ્રદેવતાનાં ગ્રહસ્થળ વિકસેલાં હાઈ બુધિરખા ટુંક નથી હોતી અને તે સાથે બુધની આંગળી સાધારણ પ્રમાણથી વિશેષ લાંબી હોય, તો તે માણસની વકતૃત્વકળા કે વામ્બળ સૂચવે છે. તેલનાબુધિ.
જે માણસની હથેળીમાં સૂર્યનારાયણ અને બુધદેવતાનાં સ્થળે પ્રસાર પામેલાં હોય છે તથા બુધદેવતાનું સ્થાન સૂર્ય દેવતાના સ્થાન પ્રત્યે નમેલું હોય તેમજ તેની સાથે જે ચંદ્રમાન સ્થાને પ્રત્યે નમતી બુદ્ધિ રેખા હોય છે, તે તે ચિ માણસની તુલનાબુદ્ધિની કલ્પનાશકિત બતાવે છે. શાપકની કાર્યકશળતા.
જે માણસની હથેળીમાં લાંબા નખ વિનાની ગોળ ટેરવાં શિવાયની આંગળીઓ હોય છે, ચંદ્રમાનું સ્થાન ખિલેલું હોય છે અને બુદ્ધિ આ ચદ્રગ્રહ પ્રત્યે નમતી ને અંતમાં બે માર્ગોવાળી હોય છે, તે માણસ શોધળની કાર્ય કુશળતા ધરાવનાર હોય છે, મુત્સદ્દીગીરીભરી દીર્ઘદ્રષ્ટિ. - જે માણસની હથેળીમાં લાંબી બુધિરેખા હોય છે, તે માણસ મુદ્દીગીરીભરી લાંબી દ્રષ્ટિવાળે હૈય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com