________________
દેવસામુદ્રિક ગણિત ગણવાની અજબ અકકલ.
જે માણસની આંગળીઓ ગટ્ટાવાળી તથા ચોખંઘ ટેરવાવાળા હોય, અંગુઠો કે ન હોય ને બુધિરેખા આડીઅવળી ન હોય, તે માણસ નાણું તથા આંકડા ઈત્યાદીની ગણત્રી કરનારે હોય છે. એવાં ચિહે ધ ધાદારીઓમાં ને શરાફોમાં હવા ઉપરાના ગુરૂનું સ્થાન વિશેષ વિકસેલું હોય, તે તે માણસ ગણિત ગણવાની અજબ અકકલવાળે હોય છે. અદ્દભુત યાદશકિત.
ઉડી બુદ્ધિરેખાવા માડ્યુસ સરસ હદયબળવાળો હોય છે. બુધિરેખા સાંકડી, ઉંડી અને તીણ હાય છે, તે તે માણસ અદ્દભુત યાદશકિતવાળો હોય છે. સંગીતપ્રિય.
હાથના પહચાના ત્રીજા ભાગના (ત્રીજી આંગળીની નીચેના) ઉભય ખૂણાઓ અર્થાત પહેલાં એટલે બીજા તથા ત્રીજા ભાગને મેળવનારે ખુણે તેમજ નીચેને એટલે ત્રીજા ભાગની છેવટમાં આવેલા ખુણો ચેખે દેખાવો જોઈએ. આ ચિહ્નાની સાથે સૂર્યની આંગળીને ત્રીજો ભાગ મુકાબલામાં વિશેષ લાંબે હોવું જોઇએ તથા સર્વગ્રહનું સ્થાન પણ હોવું જોઈએ. આટલી નિશાનીઓ સંગીતપ્રેમ ને ગાયકશકિત બક્ષે છે. આ ચિઠ્ઠા સાથે જે હથેળીમાં પ્રાદુર્ભાવ પામેલા ગ્રહદેવતાનાં સ્થાને પ્રસાર પામેલાં હેવ છે, તે તે મુજબ ગાષાની જાતમાં ફરક પડે છે. દાખલા તરીકે ગુરૂગ્રહનું સ્થાન વિશેષ ઉપસેલું હોય, તે તે માણસ ધર્મકાર્યના આદર્શવાળાં ગાયને ગાય. જો શુકદેવનું પ્રભુવન ફેલાવે પામ્યું હોય, તે તે ટુંકાં ને તનબદનમાં તરવરાટ કરાવનારાં ગાયને ગાય. શનીદેવતાનું રહસદન વિકસેલું હોય તે તે માણસનું દિલ દિલગીરીની છાયામાં ગંભીર ભાવનાં ગાયન પ્રત્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com