________________
૭૦
અધ્યાય-૬
ગુતજ્ઞાનની શેાધ
જે માણસના હાથના વચલા ભાગમાં વર્તુળની નિશાની હોય તે ગુસજ્ઞાનની શોધમાં વિજય વરનારે હાય. દુર્ભાગી દદી.
જે માણસના હાથમાં એક કરતાં વધુ જાળીની નિશાની હોય તે દુર્ભાગી દર્દી બને. વંધ્યત્વવાળી વનિતા.
જે સ્ત્રીના હાથમાં ચાકડીની નિશાની હોય તે વંધ્યત્વને પામે. અર્થાત તેને સંતતિ ન હૈ. થોરીનો સ્વભાવ.
જે માણસના હાથમાં ચાર ચોકડીની નિશાની હોય તે ચારી કરવાના સ્વભાવને થાય. હિંસક ખાસિયત.
જે માણસના હાથમાં ઉંડી તારાની નિશાની હોય તે હિંસક સ્વભાવનો અથવા હિંસાને પાત્ર થવાના ભવિષ્યનો હેય. છળપ્રપંચની હલકી વૃત્તિ.
જે માણસના હાથમાં ઉંડા ત્રિકોણની નિશાની હોય તે ળ પ્રપંચી અને હલકી વૃત્તિને થાય. ઘાતકી હદય.
જે માણસના હાથમાં વધારે ઉપસેલા ચતુષ્કની નિશાની હોય તે ઘાતકી હૃદયને બને. મુંછ, ચિત્તભ્રમ સ્થિતિને.
જે માણસના હાથમાં ઝીણું જાળી હોય તે મુંછ સ્વભાવથી ઉત્પન્ન થતી ચિત્તભ્રમ સ્થિતિને હાય.
જગદગુરૂ શ્રી પદ્મનાભાચાર્ય સ્વામિ મહારાજ સર્યની આંગળીનાં ચિહ્નોની લાભહાની નિમ્નલિખિત આલેખે છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com