________________
ગ્રહસામુદ્રિક
૭૧
પવિત્રતાવાળા પુરૂષ,
જે માણસના હાથમાં સ્પષ્ટ ચેકડીની નિશાની હોય તે પવિત્રતાવાળો પુરૂષ બને. વિજયકીર્તિની કિરણાવલિ.
જે માણસના હાથમાં ચમકતા તારાની નિશાની હોય તે ભવ્યતા, વિજય અને કીર્તિ મેળવવાની કિરણવલિવાળો હેય. કેળાવિજ્ઞાન,
જે માણસના હાથમાં તીણ વિણની નિશાની હોય તે કળાવનાવાળ બને. વિજયી વરનાર,
જે માણૂસને હાથમાં તીક્ષ્ણ વર્તુળની નિશાની હોય તે વિજયશ્રીને વરે છે. ગાંડપણવાળા.
જે માણસના હાથમાં મટી જાડી જાળીની નિશાની હોય તે ગાંડપણવાળે થાય. દ્વેષી સ્વભાવ.
જે માણસના હાથમાં બહુ જાડી દેખાતી ઉપસેલી કડીની નિશાની હોય તે નિષ્ફળતા મેળવે અને અભિમાનથી ઉત્પન્ન ચતા હૈષવાળ બને. અસામાન્ય બળવાન.
જે માણસના હાથમાં તરતા તેજસ્વી તારાની નિશાની હોય તે અસામાન્ય બળવાળે થાય. કળાસર્જક.
જે માણસના હાથમાં ખાડા ખરબચડાપણું વિનાની ચોખા ત્રિકોણની નિશાની હોય તે કળાસર્જનની અભુત બુધિ
શકિતવાળો બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com