________________
રેખાસામુદ્રિક
આવે છે, તે તે માનવીને નહિ ધારેસે સ્થળેથી ઓચિતા લક્ષ્મીના લાભ આવી મળે છે, મનુષ્યની હથેળીમાં જે કાષ્ઠ રેખા ચંદ્રદેવતાના ચ'નીચેાકમાંથી શરૂ થઈને જયરેખા સાથે મુલાકાત કરતી જણાય છે તે તેનામાંથી ખીજી રેખા બહાર પડીને જયરેખાની બરાબર વિહરતી હૈાય છે, તેા તેવાં ચિહ્નાવાળા મનુષ્યને લગ્ન થવાથી સાસ રયાંથી અથવા તો અન્ય કાઇ સગાંવ્હાલાં, સ્નેહીસંબંધી કે મિત્રમંડળથી શ્રીની સિપ્લી થાય છે; તેવા મનુષ્યતે આવાં કાઇ મનુષ્યો તરફથી દ્રવ્યપ્રાપ્તિના ચાગ હૈાય છે.
વિયરેખા પેાતાના પ્રવાસમાર્ગમાં જે તેજ્જીન ખની ઝંખી પડી જતી ડાય છે તે તે માણસને કલદારની તાણુમતાણુ રહે છે. તેની સ્થાતિ વસુ વિના નર પશુ' જેવી થાય છે. જો નાનીનાની આકૃતિ વિજયરેખાને વિધી નાખતી હૈાય તે તેનાથી લક્ષ્મીલાભમાં અડયણા ઉભી થાય છે. દ્રવ્યનાાની પણ્ થાય છે. જો આવી ઝીણી કૃતિઓ વિજયરેખાને ભેટતી જાય છે. તેા તે ચિહ્ન સરૂં જાવુ. આમ હેય તેા મનુષ્યના વસુમાં વધારે થવા પામે છે. નાણાં હરતાંફ્રત થવાથી અંતઃકરણુ આનંદમાં રહે છે. ચંદ્રમાના ચાકની ઉપરથી
ce
શરૂ થતી
કાષ્ટ આકૃતિ વિજયરેખાને આરપાર ભેદી નાખે છે, તા તે માણુસને પ્રેમના પ્રસંગમાં નાણાંનુ નુકશાન જાય છે. જો આ પ્રકારના આકાર પર જવની નિશાની જણાતી હૈાય તો તે માણુસને પૈસાથી ન પતતાં ઇજ્જતઆબરૂની ભરબાદી થતી જાતે એવી પડે છે. પહેાંચાની હથેળીમાં આવેલી વિજયરેખા પર ચતુષ્કની અકૃતિના આભાસ થતા હાય છે તો હરીફે તથા દુશ્મના તરથી માન પ્રતિષ્ઠાનું જાહેર લિલામ કરવાના પ્રયાસેામાંથી તે આબાદ છટકી જવા પામે છે. હથેળીમાં સૂર્યના સ્થાન પર એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com