________________
અધ્યાય-૮
ખરાબ ફળ આપનાર ગ્રહ.
ખરાબ જગ્યામાં પડેલા કે અરિક્ષેત્રી ગ્રહ ખરાબ ફળ આપનાર હોવાનું મનાય છે. સારું ફળ આપનાર ગ્રાહક
જે ગ્રહના ભુવન પર ચોકડીનું ચિહ્ન હોય તે પ્રહ શુભ ફળદાયક હોય છે. શુભાશુભ ફળદાયક.
જે ગ્રહ પર નક્ષત્રની નિશાની હોય તે ગ્રહ પર્વાવસ્થામાં શુભ ફળ અને ઉત્તરાવસ્થામાં અશુભ ફળ આ૫નાર હોય છે." અશુભફળદાયક.
જે ગ્રહ પર જવને આકાર પડયો હોય તે ગ્રહ માઠું ફળ આપનાર હોય છે. શુભાશુશ ફળદાયક આકૃતિ,
ત્રિભૂજ અર્થાત્ ત્રણ હાથની આકૃતિ કેટલેક સમયે સારું ને કેટલેક સમયે માઠું ફળ દેનારી હેવાથી તે શુભાશુષ ફળદાયક આકૃતિ તરીકે ઓળખાય છે. અનિષ્ટ ચિહ્ન.
હથેળીમાં ખંડુ ખટાનું ચિહ્ન દુખી કરનાર, નિર્ધન બનાવનાર તથા આપત્તિઓ આણનાર હોવાથી અનિષ્ટ ચિહ્ન તરીકે ઓળખાય છે. નુકશાનીની નિશાની.
હથેળીમાં આવેલી . બિન્દુની નિશાની ઈજજતઆબેનું હિલામ કરાવનાર, ને કુટુંબ કબિલાથી કષ્ટ પમાડનાર આકૃતિ
હોવાથી તે નુકશાનીની નિશાની લેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com