________________
અધ્યાય ૮ મે.
દેવસામુદ્રિક
ગ્રહભુવવર્ણન ને ચિનિરિક્ષણ. વચમકર્મપ્રતિપાદક શંકરાચાર્ય શ્રી શ્રીભવતીર્થસ્વામિ દેવસામુદ્રિક અધ્યાયના પ્રહભુવનવર્ણનસર્ગના ચિહ્નનિરિક્ષણ વિષયનું સંક્ષિપ્ત સિંહાવલોકન કરતાં જણાવે છે કે – સર્વસદન, * મનુષ્યના કરતલ (હથેળાનું કેન્દ્રસ્થાન) ભાગમાં અંગુઠાથી ચોથા અકની ગણત્રીની અનામિકા અંગુલિની તળે સૂર્યનારાયણનું સદન હોય છે. ચંદભુવન,
કરતલ ભાગમાં પૂર્વ દિશાએ એટલે કનિષ્ઠિકા અંગુલિ (કેલી આંગળી) ની બરાબર તળે મણિબંધની પાસે ચન્દ્રદેવતાનું ભુવન હોય છે. મગળનાં મંદિરે.
મંગળનાં બે મંદિરે કરતા ભાગમાં દેખાય છે. એક બુધદેવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com