________________
રેખા સામુદ્રિક મહિને જાણવો. જે શેષ ૧૨ કરતા વધારે છે તે શેષમાંથી બાર બાદ કરતાં જે આવે તે અંકને તેના જન્મના મહિનાને અંક જાજુ. તિથિદર્શન.
. હાથની હથેળમાં પેખાતી અમુક રેખાકૃતિઓ તે માણસના જન્મની તિથિ દર્શાવે છે. '
હથેળીમાં દેખાતી સામ્રાજયરેખાકૃતિ પડવાને દીવસે થયેલ જન્મ દર્શાવે છે. કુમારીરેખાકૃતિ બીજનો, રમણરેખાકૃતિ ત્રીજને, જમતીરેખા ચોથને, ધતિરેખાકૃતિ પાંચમને, વાલવીરેખા છઠને, વિશ્વદેવીરેખા સાતમને, શલગુણસ્વરૂપ આઠમને, ત્રિપદીરેખા નવમીનો, ચિયુક્ત રમણરેખ દશમનો, કુગ્રહણી અગિયારશનો, મહારાજયમદરેખા બારશને, સેનાનિત્વમદારેખા તેરશને, શુદ્ધત્રિપદી ચૌદશને, ને ગાધારીરેખાકૃતિ પર્ણમાનો જન્મ દર્શાવે છે. વાસી રેખાકૃતિ જે તિલયુક્ત હોય તે તેને ધરાવનાર મનુષ્ય અમાવસ્યાને દિને જમ પામે માન.
ઉપરાત રાત અનુસાર રેખાશાસ્ત્રના પૂણય જ્ઞાનપ્રતાપે કોઈ પણ મનુષ્યના જન્મનો માસ તિયિ સાથે જણાવી શકાય છે. માસની શોધ કરવા માટે ઉપર જણાવ્યા સિવાયની અનેક ઐણ રેખાકૃતિઓ છે. તિથિઓની શોધ કરવા માટે પણ એવી અનેક રેખાકૃતિઓ છે. એવી ગણ રેખાકૃતિઓનું અને વર્ણન કર્યું નથી.
ઉપર વર્ણવેલ ત્રીસેક પ્રકારની રેખાઓ ને તેના પ્રવાકાની વિધિપુરાસરની યોગ્ય ગણત્રીને આધારે મનવાંછિત ફલસિદ્ધિ અર્પણ કરનારૂં ઇષ્ટકાર્ય પણ શોધી શકાય છે. અતિ વિસ્તારના જમે તે વિષયને અહિં ચર્ચવામાં આવ્યું નથી.
આ રમણીય સ્વર, વસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com