________________
અધ્યાય
: ••• • •••••••••
મહારાજ સામુદ્રિકશાસ્ત્રના આયુષ્યસર્ગ વિષે વિવરણ કરતાં નીચે મુજબ જણાવે છે -- જન્મ સમય. ' "
મનુની હથેળીમાંની ગેરીરેખાકૃતિ કે નિગૂઢ રેખાકૃતિ માં જન્મ થયે હેય તે તે મનુષ્ય મહિનાના વદપક્ષમાં જન્મે જાણવો. જે પરગઢ રેખાકૃતિ, કે સંગૂઢ કિંવા વિગુઢ રેખાકૃતિમાં જમ્યો છે તે તે મહિનાના સુદપક્ષમાં જ જાણે. - મહિનાઓની માહિતી.
મનુષ્યની હથેળીમાં મૃગીગતિ રેખાકૃતિ, નાગિની રેખાકૃદ્ધિ કે ચા વિલાસલિલા રેખાકૃતિ હોય તે જન્મચકના અંકમાંથી ૧૬૫૯ ઓછા કરતાં જે શેષ બાકી રહે તે મનુનના જન્મનાં માસ જાણવો.
હથેળીમાં વૈરાટી રેખાકૃતિ હોય તો જન્મચકના અંકમાંથી ૧૬૬૨ એ કરતાં જે શેષ બાકી રહે તે મનુષ્યના જન્મને માસ જાણુ.
હથેળીમાં સુભારેખા હોય તે જન્મચકના અંકમાંથી ૧૬૯૩ અંક ઓછા કરતાં બાકી રહેતા શેષ એટલે જ મને મહિનો જાણુ.
હથેળીમાં કુમુખીરેખા ધરાવનારના જન્મષનું અંકમાંથી ૧૬૩૮ બાદ કરતાં જે રહે તે તેના જન્મનો મહિનો જાણ.
હથેળીમાં પાથલારેખા ધરાવનારના જન્મચક્રના અંકમાંથી ૧૬૭૨ બાદ કરતાં રહે તે તેના જન્મનો મહિતી જાણ. .
વિરાટ કે વિભૂતિરેખાકૃતિ ધરાવનારના જમાના અંકમાંયો ૧૬૪૦ બાદ કરતાં રહે છે. તેના જન્મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com