________________
પામે છે. જે પતિ મગળ મહારાજના સહભુવનમાં દેખાય તો તે માણસને પિતા સ્વર્ગવાસી થાય છે. ચકના સદનની નજીકમાં જે આયુષ્યરેખાને આકાર પૂરો થઈ જાય છે તે માનવીની કાયા કેમળ રહે છે. અપાવરહાને આશરે
મનુષ્યના હાથમાં ગારી નામથી ઓળખતી રેખાકૃતિ દેખાય તો તે મનુષ્ય સો વર્ષનું પુણુંઆયુષ્ય ભોગવી કૈલાસવાસ પામે છે. રમાશાથી પ્રસિદ્ધિ પામેલી રેખાકૃતિ જણાતી હોય તે તે વિનને આવરદા ત્રીસ વર્ષના ગણાય છે. પરગઢાને નામે પરિચિત ચાલ રેખાકૃતિને ધારણ કરનાર માણસ વીસ વર્ષ પર્વતનું જીવન જવવાનું ભાગ્ય ધરાવે છે. ગદામા નામક રેખાકૃતિવાળો માણસ • વર્ષની અંદગી ભોગવે છે. ગજરેખાકૃતિ ધારણ કરનાર નુષ્ય પચાસ વર્ષને આવરદા ભગવે છે. સુભદ્રા નામક રેખા ધરાવનાર કચાશી વર્ષ પર્યત આવે છે. કુમુખી નામની રેખાવાળે મનુષ્ય પચીસ વર્ષ સુધી જીવે છે. સર્વ સૈપ્પનાશિની નામે ઓળખાતી રેખા ધરાવનાર માત્ર એક વર્ષ સુધી હયાત રહે છે.
- પાશુલા રેખાકૃતિ હથેળીમાં વિમાન હોય તેને ધરાવનાર કેવળ પાંચ માસનોજ આવરદા ભોગવે. મનરેખાવાળો ફકત બે વાસ, તુરંગી રેખાકૃતિવાળે પંદર વર્ષ ને વાચવી રેખાવાળા મનુંમ સિતેર વર્ષનું આયુષ ભેચવે છે.
' ચંપકી નામની રેખાકૃતિ ધરાવનાર અરાત વર્ષની અંદગી માણે છે, ને ચપળવદના રેખાકૃતિ ધરાવનાર ત્રેતાળીસ વર્ષ જીવે છે. ઉપર અનુસાર અને કોટિની રેખાકૃતિઓ હાય છે. તેમના કોણ નિરીક્ષણથી મનુષ્યના મુખમાં નિર્ણય કરાય છે.
નાતનધર્મઝનલ રાધિશ્વર શ્રી હરિલાસચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com