________________
રેખા સામંદ્રિક
શકતાં નથી. માણસના હાથમાં જે જવની નિશાની જણ તી હોય છે તો વરવધુની પરિણિત છંદગી દુખી ને અસંતેલી રહે છે. આ પ્રકારની આકૃતિ જેટલાં સમય સુધી લગ્નરેખા પર દેખાતી હે વ તેટલાં સમય સુધી ધણધણીઅણી એકબીજાથી વિખુટા પડી જુદા રહે છે. ઉમરેખા જે બે ભાગમાં વહેંચાઈ જતી હોય છે તે તે ૫ તને પત્નિના પરિણીત જીવનમાં આકસ્મિક ભંગ પડે છે. જે બુધદેવતાના મંહસ્થળ પર લગ્નદર્શક પ્રતિક સમુસાફ દેખાતું હોય છે, ને ચંદ્રમાના ચોકની જગ્યા પરથી સ્વચ્છ ને ચેકખી આકૃતિ બહાર પડી ભાગ્યરેખામાં ભળી જતી હોય છે, તે તેવાં નરનાર'નું વિધિપુર:સરનું લગ્ન ને દંપતિ જીવન શ્રીની સિધિ સંપાદન કાવનારૂં થઇ પડે છે. '
વૈદિકકમંડનાચાર્ય શંકરાચાર્ય શ્રી પુરૂષોત્તમતીર્થ મહારાજ રેખા સામુદ્રિક અધ્યાયના વિવાહલગ્નકૃતિસર્ગના વંશ વારસાસિદ્ધિવિભાગ પર નીચે પ્રમાણે વિવરણ કરે છે. સતત.
: : : : હથેળીની બહારની જગ્યામાંથી અંદરની જગ્યામાં જતાં લગ્નરેખાની આકૃતિમાંથી ઉદ્ભવતા આકારો સંતતિરેખાનો સંજ્ઞાથી ઓળખાય છે. આ આકારે લગ્નરેખાના સ્થાન પર પ્રગટ થઇ આડાઅવળા ન જતાં સીધાસટ બુધદેવતાના પ્રમુખ પર આક્રમણ કરતા દેખાય તે ને. સંતતિ રૂપુષ્ટ, તંદુરસ્ત તથા ત્રાકાત-તાજગીવાળી હય. આ આકૃતિઓમાંની તેજહીન જશુ? આકૃતિઓ એજિસ વિનાનાં અચકત બાળકનું સૂચન કરે છે આવી નિશાની છે. પ્રારંભમાં જવ જેવી,ને પાછળના વખતમાં સીધી ને સાફ દેખાતી હશે તો તે પર આધાર રાખનાર બાળક છંદગીની શરૂઆતમાં અતિશયમંદાર બાગવે છે. મોટું થતાં તે બળવાન,
ક્ષતિવાન તે પ્રભાવશાળી બને છે. . જવનું ચિહ્ન જે આકૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com