________________
અવતાકે
દેવાલયની તળે ને બીજું શુકદેવના સ્થળને મથામ ગુરૂદેવતાના હિની નીચેના ભાગમાં હોય છે. બુધનું દેવાલય.
કનિરિકા (ટચલી) આંગળીની તળેના ભાગમાં બુધનું દેવાયા હોય છે. ગુરૂનું ગ્રહભુવન.
તર્જની (અંગુઠાની પાસેની) આંગળી તળે ગુરૂદેવનું ગ્રહભુવન રેય છે.
ગ્રહનું સ્થાન,
અંગુઠાની તળે મણિબંધની ઉપર શુક્રગ્રહનું સ્થાન હોય છે. શનિનું મંદિર. 1 મધ્યમા અંગુલી (ત્રીજી આંગળી) ની તળે શનિદેવનું મંદિર હોય છે. રહસ્થળની નિરિક્ષણનીતિ.
ઉપરોક્ત ગ્રહોનાં સ્થળોનાં નિરિક્ષણ કરવાની નીતિ વિષે શાસ્ત્રીય સિદ્ધાંતસમર્થક શંકરાચાર્ય શ્રી બ્રહ્માશ્રમસ્વામિજી કર્થ છે કે :બળવાન ગ્રહદેવતા. . મનુષ્યની હથેળીમાં દર્શાવેલા આ ભાગે સશકત ને ઉચ્ચ દેખાય તે તે ગ્રહદેવતા બળવાન ગણાય છે અને તે પ્રહ સરે સ્થાનમાં હોવાનું મનાય છે. જે કેન્દ્ર કે ત્રિકેણુકારના હોય તથા નેહક્ષેત્રી હોય તે તે શુભ ફળ આપનાર હોય છે. નિર્બળ ગ્રહદેવતા.
પ્રહસ્થાન બેસી ગયેલું નરમ કે ખરબચડું હોય તે તે પ્રહ નિર્બળ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com