________________
અધ્યાય
તેમજ આ jમંડળ સિધિશકિત સંપાદન કરવાની ગુપ્તજ્ઞાનની અનેરી આમાંહી આપે છે.
અવૈદિકમતખંડનાચાર્ય જગદગુરૂ શ્રી શશિશેખરાશ્રમ સ્વામિ રેખા સામુદ્રિકના શનિકંકણુ તથા શુક્રમેખલા સર્ગ વિષે નીચે અનુસાર વક્તવ્ય કરે છે – શનિકંકણ ને શુકમેખલા.
મનુષ્યના હાથના પહોંચાની હથેળીમાં આવેલું શનિદેવતાનું શનિકંકણું દુર્દશાની નિશાની પુરી પાડે છે. માણસની હવાઈ કિલા બાંધનારી શેખચલ્લીશાહી તરંગી પ્રકૃતિ પ્રદર્શિત કરે છે. હરકોઈ કાર્યમાં પરાજય દેખાડે છે. ડામાડોળ દિલ દર્શાવે છે. મગજને ચકાવે ચઢેલું દેખાડે છે. નિરૂત્સાહી નીતિ સાબીત કરે છે. શોકાતુર સ્વભાવ દર્શાવે છે. જે આ રેખા સાથે પ્રા. રખા ભંગીતૂટી જવ સાથેની કે સાંકળના આકારની અવલોકવામાં બાવે તો તે માણસ મગજશકિતનું સમતલપણું ગુમાવી બેસે છે. તેવી રેખાવાળે માણસ જીદગીમાં પરાજય વિના અન્ય કાંઈ પણ પ્રાપ્ત કરી શકવાને અસમર્થ નિવડે છે. માણસની હથેળીની આ આકૃતિ સાથે પ્રજ્ઞાખા ચંદ્રમાના ચોક પ્રત્યે નમી જતી જોવામાં આવતી હોય તે એ પ્રકારનાં માનવી ત્રિશંકુની સ્થીતિમાં લાવી મુકનાર હવાઈ ખ્યાલો રાખી પોતાની શોકાતુર પ્રકૃતિને વિશેષ શેકાતુર કરી મુકે છે. તે નિરાશાવાદી બની જઈ જીદગીમાં જય મેળવવાથી સદા દૂર ને દૂર રહેતાં જાય છે.
મનુષ્યનાં રૂષ્ટપુષ્ટ હાથની લહિયાળ હથેળીમાં જે મુખ્યત્વે કરીને શુકનાં ગૃહ પ્રમાણ કરતાં વધારે ઉપસી ગયેલાં જણાય ને ચંદ્રગ્રહ ને શુકદેવ મજબુત હથેળીના મળભાગ પાસે અરસપરસ મળી જતા જવાય તો તે શુકમેખલાની સત્તાથી સંધાય છે. આ પ્રકારની શામેખલા વિષયવાસનાની પ્રચં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com