________________
૭૪
અધ્યાય-૬
સુશીબતે જોગવનાર.
જે માણસના હાથમાં ભાગ્યરેખા તથા ઉમરેખામાં ચાકડીની નિશાની હોય તે મોટી મુશીબતે ભેગવે. અપયશ મેળવનાર,
જે માણસના હાથમાં ઉઘપરેખાની મધ્યમાં તારાની નિશાની હોય તે અપયશ મેળવે. ગુમવિદ્યાને જ્ઞાની
જે માણસના હાથમાં બુદ્ધિરેખાની મધ્યમાં ત્રિકોણની નિશાની હોય તે ગુમવિદ્યાના જ્ઞાનને પ્રયોગમાં મુકવાની શાસ્ત્રીય ક્રિયાવિધિમાં સફળતા સંપાદન કરનાર થાય. ચપળતાને ધીમી કરનાર,
જે કઈ માણસના હાથમાં ચતુષ્કની નિશાની હોય તો બુધના સ્થાનથી સચિત થતી ચપળતા તે નિશાનીથી ઓછી થાય. મખ.
જે માણસના હાથમાં બુદ્ધિરેખાની ટોચે જાળીની નિશાન હેય તે તે મૂર્ખતાવાળો મનુષ્ય હેય. ચિરવૃત્તિને.
જે માણસના હાથમાં સાપના આકારની ઉભી રેખાઓની નિશાની હોય તે ચેરી કરવાની વૃત્તિને માણસ હોય. ચોર,
જે માણસના હાથમાં ઉભી રેખાઓ છેદતી આડી રેખાઓની નિશાની હોય તે ચોરી કરવાના સ્વભાવને માનવી હોય. ચારી કરવા ટેવાય.
જે માણસના હાથમાં ઉભી રેખાઓની ઉપર ચાકડીની નિશાની હોય તે ચોરી કરવાની ટેવવાળી વ્યકિત થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com