________________
અધ્યાય-૬
ભાષા, વિવાદ, પિંગલ, વ્યાકરણ, રાગરાગિણી અને અન્ય રચનાત્મક વસ્તુ વિષે હાલ ધરાવનારો હાય. શોધ, કપના અને વકતૃત્વશકિત પ્રત્યે પ્રેમ રાખનાર હોય. તેનું કરેલું કામ ઓછું ગણાય, પણ તેની વ્યવસ્થા ને સ્વચ્છતા વખણાય. પરંતુ જે સાંધા વિકસિત હશે તો તે પ્રમાણે થશે નહિં.
નિશાનીથી લાભાલાભ આદિમૈકાન્તિકસ્થાન દ્વારકાશ્ય શંકરાચાર્મ શ્રી કેશવતીર્થ સ્વામિજી ગૃહસમુદ્રિકમાં નિશાનીઓથી થતાં નરેનુકશાન નીચે પ્રમાણે દર્શાવે છે. ગુરૂની આંગળી.
જે માણસના હાથમાં ચાકડીની નિશાની હોય તે માસુસ બહુજ ધાર્મિક તરંગથી ઉદ્ભવતી મનની આસ્થર સ્થીતિવાળો થાય.
જે માણસના હાથમાં તારાની નિશાની હોય તેની અંદગીમાં એક બહુજ સારો અવસર આવે.
જેના હાથમાં ત્રિકોણની નિશાની હોય તે માણસ ધાર્મક વાયમાં નિષ્ણુત બને. સફળ પ્રધા,
જે માણસના હાથમાં વર્તુળની નિશાની હોય તે માણસની શુદ્ધિ પર શ્રદ્ધાનો વિજય થાય. બન્દીવાન ધર્માધ.
જેના હાથમાં જાળીની નીશાની હોય તે માણસ બંદીવાન થાય અને તેની અમર્યાદિત ધર્માધતાથી સંસારમાં અતિરિત યાતિ ઉભી કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com