________________
ફળસામુદ્રિક
૫૩
જહુબા.
જે માણસના હાથની દશેય આગનાએ એ છે ગણીને તેને ત્રણે ભાગતાં જે ભાગાકાર ૧૯ આવે તો માનવું કે તે મનુષ્ય ઈજજતદાર અને સગુણવાન બની ભારે માન-કાર પામશે. કદાચ ભાગાકાર ૨૦ આવે તો જાણવું કે તે માટે તપસ્વી થશે. ભાગાકાર ૨૧ આવે તો તે મહાજ્ઞાની મહાતમા થઈ ઘણું માન મેળવી મહાતેજસ્વી યોગી તરીકે લોકપ્રસિદ્ધ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com