________________
અધ્યાય ૬ છે. ૪ ગ્રહ સામુદ્રિકઃ
ઉપચિહેનું અવલોકન. શ્રીમદ્રાજાધિરાજગુરૂ ભુમંડળાચાર્ય જગશુરૂ શ્રી વિશ્વશ્રમ રવામિજી સામુદ્રિક મહાશાસ્ત્રનાં ઉપચિહ્નોનું અવલોકન કરતાં ચાંદની, ચારસ, ચતુષ્ટક, ત્રિકેણ, અંકુશ, બિન્દુ, વર્તુળ, જાળી, જવ, તારા, ચાકડી, પ્રવાસરેખા, ને અરિરેખાનું વિવરણ નીચે પ્રમાણે કરે છે – ચાંદની, ચેરસ, ચતુષ્ટક.
ગુરૂમહારાજને ગ્રહભુવન પર અવલોકાતી ચેકડી કઈ એક માણસ-સાથેના સ્નેહસંબંધની સુચના કરે છે. જે એની સાથે ભાગ્યરેખા શુભફળનું સૂચન કરતી હોય તે પ્રેમપ્રસંગના પુણ્યબલે ભાગ્યોદય થવા પામે છે. જે આ આકાર સુર્યનારાયણના રહસદન પર નહિં હતાં આદિત્ય-અંગુલિના મુળ સ્થળ પાસે અર્થાત સુર્યના સ્થાનની બાજુમાં હોય તે તે મનુષ્ય પોતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com