________________
ગ્રહ સામુદ્રિક
•
•
•
•
•
•
ફેર પડતો નથી. પરંતુ અવિકસિત સાંધાઓમાં ફેર માલમ પડે છે. કેળવણું, આત્મસ્વાથ્ય, ને બુદ્ધિવિકાસને કારણે અવિકસિત સાંધા વિકસિત થઈ શકે છે. આંગળીઓના પ્રકાર
મનુષ્યની ટુંકી આંગળીએ ચંચળ, સ્વયંસ્ફરણથી કામ કરનાર, ઉતાવળે નિર્ણય કરનાર, ઉપલકિયું જેનાર, સામાન્ય વસ્તુને ઝટ ગ્રહણ કરનાર, ટુંકે અને સમયે સાવધાન મનુષ્ય તરીકે તેને ઓળખાવે છે. પરંતુ જે બાકીનો હાથ નબળો હોય તે તે મનુષ્ય અવગણના અને હાસ્યને પાત્ર દેખાવવાળો તથા અંદગી સંબંધમાં બેદરકાર હોય છે. ટુંકી ને જડી આંગળીઓ.
મનુષ્યની ટુંકી અને જાડી આંગળીઓ તે માણસને ક્રુરતાવાળે, ટુંકી શિરોરેખાવા, યુકિતની ઉણપવાળે, વિચાર અને વર્તનમાં બેદરકાર હોવાનું દર્શાવે છે. જે તેને ચંદગિરિ બહુ વિકસિત હોય તો તેમ થવા સંભવ છે. પરંતુ જે નખ ટુંકા ને સિર્ષરેખા લાંબી હોય તો તે મનુષ્ય બધી વસ્તુઓ કે યુકિતને સમજવાની શક્તિવાળો હાય. ટુંકી આગળી ને વિકસિત સાધા.
ટુંકી ગળી ને વિકસિતા સાંધાવાળો મનુષ્ય કારણ અને પ્રમાણુશકિતની સહાયતાવાળો હાથ. લાંબી આંગળી ને વિકસિત સાંધા,
લાંબી આંગળી ને વિકસિત સંધાવાળા મનુષ્ય ઘણું ઝીણવટવાળ હોવા છતાં પણ સામાન્ય વસ્તુ ખોઈ બેસનારે, ટાપટીપની ચાહનાવાળે તે સહજ કે ધી સ્વભાવનો હોય. લાંબી આંગળી ને પહેલે
જે વિકસિત હોય તે તે મનુષ્ય આતુર, સાવધ ને સ્વાતંત્ર્યસંરક્ષક હેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com