________________
૨
અધ્યાય-૬
પડે તે! તેમ થવા વધારે સભવ છે. બ્રહતિગિરિ જો ઉંચા હાય તે
તેનું મિથ્યાભિમાન સુચવે છે.
ડાયની આંગળીએના પહેલે
સાંધે બહુ વિકસેલા હાય, તો તેને ધરાવનાર માણસ ઘણીજ બુદ્ધિવાળા હ્રાય છે. પરંતુ જો હસ્તરેખા શુષ્ક ને પાતળી હાય તે સમજી લેવું કે તેનામાં શકિતની ઉણપ છે.
મનુષ્યના હાથની આંગળીઓના બંને સાંધા વિકસિત હ્રાષ તો તે સમતાલતા, ક્રમ, નિયમિતતા, સારા ને યોગ્ય વિચાર, પૃથકકરણુ, નિરીક્ષણ, વિજ્ઞાન પ્રત્યેનું વલણ, વિગેરે દર્શાવે છે. જે આ લક્ષણા સાથે ચન્દ્રગિરે પણ ઉંચા હાય તે તે સકારણ કાવ્ય તથા વૈજ્ઞાનિક સંગીતના રોાખવાળા હાય. બીજો સાંધે! વિકસિત હૈાય તે તે મનુષ્ય વ્યાવહારિક કુશળતાવાળા તથા વસ્તુક્રમવાળા હાય.
અતિવિકસિત સાંધા હાય તો તે મનુષ્ય કલા પ્રત્યે પક્ષપાત ધરાવનાર, સ્ફુરણાર્થા કતવાળા ક્ષણિક વિચારે સેવનાર ને માર્નાસક ભક્ષણથી કા કરનાર હાય, તેની પહેલી ધારણા યાગ્ય. પ્રકારે સિદ્ધ ચાય, પરંતુ પાછળથી મુઝવણુ આવી પડે.
અવિકસિત સાંધાવાળા મનુષ્ય ખરાબ અને ગુંચવાયલી તથ ચંદ્રગિરિ પર પડતી શિરેખાવાળા હ્રાય, તદુપરાંત તે સ્વયં’ જીરા ને ખેાટી ધારણાવાળા હાય.
અવિકસિત સાંધા હાય, તે તે મનુષ્યની સરેખા જીવનરેખાથી જુદી હાય, તો તેમ હાવાથી તે ભુલભરેલુ સાહસ ખેડનારા તથા ખોટા આવિશ્વાસ ધરાવનારા હાય.
વિકસિત સાંધા, આંકણી, કારણુ અને બુદ્ધિથી કાર્ય કરવાની શક્તિના વિષયનું નિરીક્ષણ કરતાં દ્રષ્ટિગોચર થાય છે કે અવિકઐિત સાંધાવાળા મનુષ્ય રઘુરા, વલણ અને ક્ષણિક વિચારોથી કાય કરનારા હૈાય છે. આવા વિકસિત સાંધાઓમાં કાળબળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com