________________
૫૮
અધ્યાય-૬
પર જે આડી સાફ આકૃતિ જણાતી હોય તે તે માણસને ધર કે દુકાનમાં ચેરી થવાના કારણે મહા મુશિબતમાં મુકાવું પડે છે. મંગળ મહારાજના મંદિર પર પડેલી આ પ્રકારની ઉભી આકૃતિએ માણસની કાતિલ કુરતાભરી પ્રકૃતિ દર્શાવે છે. મંગળદેવના મંદિર પર કાળા રંગનું તલ જેવું ટપકું દેખાતું હોય તો તે માણસને યુદ્ધથી અસહ્ય ઈજા થવા પામે છે. શુકદેવતાના સ્થાન પર ચારપાંચ ઉભી લીટીઓ પાસે પાસે આવેલી જણાતી હોય તે તેવી આકૃતિવાળો માણસ ઉપકાર પર અપકાર કરનારે બેકદર હોય છે. તેને મહેબતમાં ભારે મુંઝવણ થાય છે. શુકદેવતાના સ્થાન પર મગ જેવું કાળું ટપકું નજરે પડતું હોય તે તે મનુષ્યના મસ્તકના મગજતંતુઓમાં અશકિત અને જ્ઞાનતંતુઓમાં નિર્બળતા આવિર્ભાવ પામે છે. જો ચન્દ્રમાની જગ્યા પર અર્ધત્રિકોણનો આકાર જણાતો હોય તે તેવી આકૃતિ પાણીમાં કે પ્રતિષ્ઠામાં ડુબી મરવાને ડર દેખાડે છે. શુકદેવતાના સ્થાન પરથી આરંભાઈ ગુરૂ મહારાજના સ્થાન પર જતો આકાર માણસને કોઈ નહી સંબંધી તરફથી સહકાર ને સહાયતા સંપા. દન થતાંજ સદ્દભાગ્યની સંસ્કૃદ્ધિ થશે એમ સુચવે છે.
મહાત્રિકોણ ને વિશિષ્ટ પ્રતિક. ગમતીતીરવાસી શંકરસ્વામિત્રી નૃસિંહતીર્થ મહારાજ ગ્રહસામુદ્રિકના મઠાત્રિકોણફળ ને વિશિષ્ટ પ્રતિક બળ વિષે જણાવે છે કે – વિશિષ્ટ આકૃતિઓ.
મનુષ્યની હથેળીમાં પેખવામાં આવતી ચંદ્ર, ચિરસ ને ચતુષ્કની વિશિષ્ટ આકૃતિઓ સ્પષ્ટ રીતે દેખાતી હોય તે તે તેમનાં સારાંમાઠાં પરિણામે બહેકાવી દે છે. આવા પ્રકારનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com