________________
૫૭.
ગ્રહ સામુદ્રિક નવા પામે છે. આવી આકૃતિના અંતમાં જવાની નીશાની પડી હોય તો મુસાફરી મુશ્કેલીભરી ને નુકશાનકારક નીવડે છે. • અરિરેખા.
હથેળીમાં આવેલી મંગળદેવની રેખાના ભુવન પર આડી આવેલી આકૃતિઓ અરિરેખાના આકાર મનાય છે. આ પ્રકારના આકારે જે ઉંડા ગયા હેય છે તે અરિદળ પરાજીત બને છે. આવા આકાર જે અતે ઉંચા જતા ય તો દુશ્મનો તેમના મનની મુરાદ બર લાવવામાં નારીપાસ નીવડે છે. એ આકારો ની નમતા હોય છે તો તે મનુષ્યને હદ ઉપગંત સંકટ સહન કરવું પડે છે. આવાં આરિપ્રતિક મંગળ મહારાજના પ્રહસદનમાંથી શરૂ થઈ રવિરેખા કિંવા જયરેખાને ભેદતાં હાથ તે માનવીને માલપાણીને માર ને ઈજજતની બરબાદીને પ્રહાર સહન કરવું પડે છે. આવી શ્રેણુંની અરિરેખા પ્રારબ્ધ અર્થાત ભાગ્યરેખાને ભેદતી જણાય છે તે મનુષ્યને તેના વેપારમાં પ્રતિસ્પર્ધાિ એ તરફથી ભારે સહન કરવું પડે. પેટાપ્રતિકો,
હથેળીમાં જે સુર્યનારાયણના ગ્રહમંદિર પર શ્યામ બિન્દુ જણાય તે તે બિન્દુ કિતિને કલંક લગાડનારૂં ને પ્રતિષ્ઠાને પ્રત્યાઘાત પહોંચાડનારું માનવું. બુધ ગ્રહના ભુવન ઉપરથી જે એક સીધી લીટી જતી જણાય તો તેના ભાવિમાં નહિં ધારેલો નાણાંને ફાયદો થવાનું માની લેવું. જો બુધ ગ્રહના ભુવન પર ત્રણ કે ચાર સીધી સાફ આકૃતિઓ હયાત હોય તે તે આકૃતિવાળા માણસને વૈદકિય વિષયને છંદ હોવા જોઈએ. આવા આકારવાળા મનુષ્ય વૈદ, હકીમ કે ડોકટર ન હોય તે પણ તે બીજા વ્યવસાય તરીકે દવા દેવાનો વ્યવસાય ચલાવતા હોય છે. બુધદેવતાના ગ્રહસદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com