________________
ફળસામુદ્રિક
લાંબા આયુષ્યને પિતા.
જે મનુષ્યના હાથની હથેળીમાંની ત્રણ રેખાઓમાંની મોટી રેખા રાતા રંગની જણાતી હોય તો માનવું કે તેના બાપને ખાવરદા લાંબે છે. માતાનું ટુંકું આયુષ્ય.
જેની હથેળીમાંની ત્રણ રેખાઓમાં છેલ્લી રેખા નાની દેખાતી હોય તે મનુષ્યની માતાનું આયુષ્ય ટૂંકું જાણવું. માતાનું લાંબુ આયુષ્ય.
જેની હથેળીમાંની ત્રણ રેખાઓમાંની કેટલી રેખા લાંબી દેખાતી હોય તેની માતાનું આયુષ્ય લાંબુ માનવું. માતાપિતાને સહસ્વર્ગવાસ.
જે માણસના હાથની હથેળીમાં ત્રણ રેખાઓમાં માબાપની બેઉ રેખાઓની મધ્યમાં ત્રિશૂળના જેવો આકાર જણાત હોય તે માણસનાં માતાપિતાને સાથે સ્વર્ગવાસ માનવે. આ ચિહ્નવાળાનાં માતાપિતા એકસાથે સ્વર્ગપ્રયાણ કરે એવો યોગ હોય છે. ફરી દેહ ધરનાર માતાપિતા,
સર્વય માણસના હાથના પંજની હથેળીમાં માબાપની બેઉ રેખાઓ ભિન્નભિન્ન હોય છે. માની રેખા અંગુઠો તથા તેની નજીકની આંગળીની મધ્યમાંથી શરૂ થઈને અંગુઠા તરફ પહેચાને મળે, ને બાપની રેખા તેજ સ્થળેથી નીકળી આયુરેખાની તળે પહોંચીને મળે તે રેખાઓ ધારણ કરનાર મનુષ્યનાં માતાપિતા સંસારમાં ફરીથી દેહ ધારણ કરશે. નિધન બનવાની નિશાની.
જે મનુષ્યના હાથના પંજાની હથેળીમાંની માબાપની રેખાઓની મધ્યમાં અન્ય દલીક નાનકડી રેખાએ આવી તેય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com