________________
અધ્યાય ૫ મે. : ફળસામુદ્રિક :
હસ્તરેખાને ફળાદેશ. સમાધ્યષ્ટાંગ યોગાનુષ્ઠાનનિષ્ટ શંકરસ્વામિ શ્રી વિજ્ઞાનેશ્વરતીય મહારાજ વિદિક તિષ વિષે વિવેચન કરતાં હસ્તરેખનો ફળાદેશ જણાવતાં કહે છે કે જે માણસના કરકમળ કહેતાં કમળ જેવા હાથના પંજાની હથેળીના મધ્ય ભાગમાં મસ્યાકૃતિ અથ માછલીના આકાર સમો રેખા દેખાતી હોય તે માણસ સકલ કા. સિધિ સંપાદન કરવાને સદ્ભાગ્યશાળી બને છે. તેનાં સર્વકા સફળ નીવડે છે. માનઆબરૂ.
જે મનુષ્યના કમળ વિમાન હાથના રાતા વર્ણન પહોંચાની મધ્યમાં વચ્ચે વચની જગ્યામાં મસ્યરેખા અર્થાત માછડ જેવી આકૃતિ જણાતી હોય તે મનુષ્ય પુત્ર પ્રાપ્ત કરે ને ગૃહસંસારનાં વિવિધ પ્રકારનાં સુખ વૈભવ ભોગવવા નમુનેદાર નસીબનો બને. માનઆબરૂ ને ઈજજત મેળવે એમાં કોઈ પ્રકારનો શક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com