________________
ફળસામુદ્રિક
આનંદમય જીવન.
જે માણસની લેાહિયાળ હથેળીમાં દંડ સહિતનું તુલાચિહ્ન (દાંડી સાથેનું ત્રાજવું) દેખાતુ હૅાય, ચાર ખુણાના ગામ જેવે આકાર દેખાતા હાય, અને વજ્ર-શસ્ત્રની આકૃતિ જણાતી હૈાય તે એ ત્રિચિહ્ન ધરાવનાર વ્યક્તિના ગૃભુવનમાં શ્રી સિદ્ધ થયા વિના રહેતી નથી તે માનવ અખિલ જીવન પર્યંત ભાગવિલાસ ભાંગવી આનંદ ઉલ્લાસમાં સુખશાન્તિવાળા દિવસે નિગ મન કરે એમાં જરાયે શંકા નથી. કીર્તિવંત જનપાલક ધનવાન,
જો મનુષ્યની માંસલ હથેળીમાં કમળ સમાન, કામઠા સરખુ. શકિતસમુ તથા અષ્ટકાણકાર ચિહ્ન દેખાતુ હાય તે મનુષ્ય જનપાલક, ધનવાન બની લેાકેામાં કીતિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. મહારાણી.
૪૩
હાથના પનતી હથેળીમાં કમળસમાન આકૃતિ ધરાવનાર નારી મહારાણી અને એ વાત નિઃશંક છે.
ચેાધ્યા.
ના હાથના પંજાતી હથેળીમાં કામડા જેવે આકાર દેખાતા હાય તે નર યદાને જંગમાં ઝઝુમનારે લડવૈયા થાય. મ, રાજવી.
ने નરના હાથના પહાંચાની હથેળીમાં આઠાના ચિત્રની આકૃતિ દેખાતી હૈાય તે તે મુખ્યત્વે કરી રાજગાદી મેળવનાર મબચ્ચા થાય.
રાજ્યપિતા.
હાચના પાંજાની હથેળીમાં આ ખૂણાના આકાર જણાતા હાય તા તે વીરનર રાજયસિહાસન પર આરૂઢ થઈ પેાતાના રાજ્યની પ્રજાને સંતાનસની માની તેનું સંપૂર્ણ પ્રકારે પાલણપાષણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com