________________
ફળસામુદ્રિક
ધાત
જે માણસની આયુષ્યરેખા-હાથના પંજાની આંગળીના થડમાં પહોંચા ભણીથી પ્રગટ થઈ અંગુઠાની નજીકની આંગળીમાં ભળેલી હોય છે તે રેખા-કદાચ મધ્યમાંથી તુટી જાય તો જળઘાતની જીવલેણ આપત્તિ આવે. કદાચ વચલા ભાગમાંથી ઉંચે જઈને નીચે ઝુકી જતી હોય તો ઝાડ અથવા દિવાલ પરથી નીચે પડી પ્રાણઘાતક માંદગી ભેળવે. ૧૨૦ વર્ષનું આયુષ્ય.
આયુષ્યરેખા અણીશુદ્ધ આખી ટચલી આંગળીના થડમાંથી નીકળી અંગુઠાની જોડેની આંગળીને મળતી હોય તો તે મનુષ્યનું આયુષ્ય ૧૨૦ વર્ષનું છે એમ જાણવું. આયુષ્યરેખા લાંબોટુંકી હેય તે પ્રમાણમાં આયુષ્ય ઓછું-તું માનવું. છત્રપતિ રાજવી કે અમાત્ય - જે માણસના અંગુઠા પર ગગન સમાન આકાર જણને હોય તે માણસ રાજેશ્રી થવાનું ચિહ્ન ધરાવે છે એમ માનવું. આ આકારવાળો માનવી છત્રપતિ રાજવી, સેનાધ્યક્ષ કે અમાત્ય થાય. પંચાવન સતાવન વર્ષ પર્યતનું આયુષ્ય ભેગવે ને સંપુર્ણ સંસારસુખ ભોગવે એમ માનવું. રહયમંત્રી. - પંજાની જોડલી આંગળીના મુળમાં ઉર્વરેખા ; આવી હોય તે તે મનુષ્ય રાજાનો સિપાહી બની, શસ્ત્ર ધારણ કરી, ; રાજકાજની વાતચિતો સાંભળવાનો અધિકાર મેળવે. જીંદગી પર્યંત તે વિવિધ પ્રકારનાં સુખો ભગવે. ઈજજત અને આબરૂર
જીવન ગુજારનાર રહસ્યમંત્રી થવાનું એ શુભાચિહ્ન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com