________________
ફળસામુદ્રિક
પુણ્યદાન કરનાર.
જે મનુષ્યના પંજાની હથેળીમાં સ્વર્ગ, મૃત્યુ તે પાતાળ હલાવી સુકનાર દતાત્રયકિત ત્રિશૂળશસ્ત્રને ભાસ થતા હૈાય તે મનુષ્ય ધમ કાર્યાં, યજ્ઞ તે પુણ્યદાન કરનાર નિષ્પાવાન હાય.
૪૫
દેવબ્રાહ્મણપૂજક ધ વીર.
જે માણસના હાથમાં હનુમાનના વાંચહ્ન ત્રિશૂળ સમાન આકૃતિનું દર્શન થતુ' હાય તે માણુસ દેવસ્થાન તે બ્રાહ્મણેાની પૂજા કરી ધર્મદાન કરનાર ધનવાન થાય. રાજવૈભવી.
પંજાની હથેળીમાં જેને રથનુ ચિહ્ન, ચક્ર તે ધ્વજાતી આકૃતિ નજરે પડતી હાય તે માસ રાજવૈભવ ભે.ગવનાર
ભાગ્યશાળી અને.
સુખી કારભારી.
જે માણસના હાથના પંજાની હથેળીમાં ચક્ર, ધ્વજ અને રથ-આ ત્રણ ચિહ્નમાંનુ ગમે તે એક ચિહ્ન શિવાયનાં ખીન્ન ખે દેખાતાં ઔાય તે માણસ સુખી વન જીવનાર રાજકારભારી અને, સમ્રાટ, ચક્રાંત.
જે વ્યકિતની હથેળીમાં કુંડળી, ચક્ર, તે અંકુશા આકાર જણાતા હાય તેને ચક્રતિ સમ્રાટ થવાનાં શુભ ચિહ્ના છે એમ સમજવું. આ સામ્રાજ્યત્રિપૂરીમાંથી એકાદ ચિહ્ન ન દેખાતુ હોય તે તે માણસ થાડુંક રાજસુખ ભેગવે. ત્રણેય ચિહ્ન ધરાવતા મનુષ્ય પૃથ્વીનું પાલન કરનાર, મહાપ્રતાપિ, પ્રભાવશાળી તે મહાબળવાન નિવડે એ નિઃશંક છે. સમુદ્રવાસી ભગવાન નારાયણુનું એ વચન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com