________________
૩૦
અધ્યાય-૨
,
,
,
,
,
,
,
,
ગુલાબ ફુલ જેવા ગાલ, રાતાં પરવાળાં જેવા ચમકતા હેઠ, મુતામાળના મતદાણું સમા સફેદ ચકચકિત દાંત, દાડમકળી જેવી આકર્ષક હડપચી ને હંસીસમી નાજુક ડોક એ સુંદર મુખપ્રભાવનાં લક્ષણો છે. રાજાનાં આ લક્ષણે પ્રભાવવતો મુખમહિમા બતાવે છે. નાક
વાંસવૃક્ષપત્ર સમાન અર્થાત વાંસના ઝાડના પાનના આકારનું હોય તે નાક અશુભ જાણવું. ગર્દન
કેઈ ડોક હાડિયા જેવી ઉંચી હોય તો તે નિશાની ખરાબ ગર્દનની છે એમ માનવું. બગલ.
પીપળાના પાનની આકૃતિ સરખી કાખ-બગલ શ્રેષ્ઠ મનાય છે. વાળ
બગલના વાળમાંથી સુવાસ નીકળતી હોય ને ઉંચી પ્રષ્ટિ કરતાં વાળ પ્રત્યક્ષ નજરે પડતા હોય તે તે ચિહને સુખદાયક ગણવું.
જેની બગલી પીપળ પાન જેવી આકૃતિ ન હોય ને વાળ સુવાસયુકત ન હોય, ઉંચે જતાં વાળ પ્રત્યક્ષ ન જણાતા હોય તો તેને દરિદ્રતાનું નિશાન માનવું.
ઓછા માંસવાળા લાંબા હાથ સારા ફળવાળા હાથ મનાય છે. કીતિ
ઘુંટણ સુધી લાંબા હાથવાળાં સ્ત્રી-પુરૂષ રાજ કે રાણું સમાન સુખ ભેગવનાર ને વિશ્વવિખ્યાત થનાર હોય એમ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com