________________
હસ્તસામુદ્રિક
૩૯
ઉદાસી ને ચીડી હેય છે. ધોળા, રાત ને નાના નખવાળા માણસ તામસી પ્રકૃતિનો હોય છે.
મા સના હાથના પંજાને આંગળીઓના નખ પર ધાર્થ બિન્દુ અ બતાવે છે. પીળા ને કાળાની શેળભેળવાળે નખ દદ વિશ્વાસઘાતી, પિશાચી પ્રકૃતિના અ૫ ડોશીથી અસંતોષી માણસને ઓળખાવે છે. અંગુઠ પર ધોળારંગનું ટપકું અગમ્યમામી ને કાનીપણું, શ્યામરંગનું ટપકું ફોજદારી અપરાધની આગઈ, ટચલી આંગળી પરનું ધોળારંગનું ટપકું લાભની આશા ૨. ઇ. શ્યામ ટપકું વાનસુચક છે. અનામિકા (ટચલીની પહેલી આંગળી પર ધોળા રંગનું ટપકું ધંધારોજગારથી ધનપ્રાપ્તિ કરનાર ને શ્યામ ટપકું નુકશાન વેઠનારને ઓળખાવે છે,
મધ્યમા (ટચલીથી બીજી આંગળી પર વેળું ટપકું હોય તો તે જલમાર્ગનો મોટો પ્રવાસ ને શ્યામ રંગનું ટપકું મહાન સંકટ સહેવાનો ગુણ દર્શાવે છે. પીળા રંગનું ટપકું નજીકના સગાવહાલાના મૃત્યુની આગાહી આપે છે. તર્જની (મધ્યમની પહેલાની ને અંગુદાની પછી) આંગળી પરનું પેળું ટપકું લભ ને કાળુ અપછી તથા હલકું કામ કરાવવાની આગાહી આપે છે.
આંગળીઓના નખ પરનાં ટપકાં પર વિવિધ પ્રકારનાં સુચનો કરે છે. શ્યામ ટપકું ફિકર, મુદ્દો , દવે, વિવાદ, વ્હીક, અપકીર્તિ, દેશ ત્યાગ ને દિલગીરી કરાવનારૂં નીવડે છે. નખના આગળના ભાગમાંનું ટપકું ભૂતકાળની, વચલા ભાગનું વર્તમાનકાળની ને નીચેના ભાગમાંનું ટપકું ભવિષ્યકાળની સુચનાઓ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com