________________
૩૮
અધ્યાય
રેમપરીક્ષા
માણસના કરપૃષ્ઠ પર રૂવાડા હોય તે તે ધનવાન, બુધવાન અને તે ન હોય તો તેને ગરીબ, દરિદ્ર, બેવકુફ ને દગાર જાણો.
જેના પંજમાં રેખાઓ અતિશય પ્રમાણમાં હોય અથવા તદન જણાતી જ ન હોય તે માણસને ધનહીન મુફલીસ માન.
– ૪ – હથેળીના રંગેની ગુણપરીક્ષા. શંકરાચાર્ય શ્રી વિદ્યાશ્રમસ્વામિજી હથેળીને રંગોની ગુણપરીક્ષા વિષે પિતાનું મંતવ્ય દર્શાવે છે કે રાતા રંગની હથેળીવાળા મનુષ્ય શ્રીમંત, પીળા રંગવાળો અગમ્યગામી, ઘેળા કે શ્યામ રંગવાળે ઉઘમહીન, નીલરંગી વ્યસની, લાખ સમાન રંગવાળે નરેશ ને લેાહી જેવી રક્તરંગી હથેળીવાળા લક્ષ્મીવાન ગૃહસ્થ હોવો જોઈએ. જેની હથેલીમાં ખડે ન હોય તે મનુષ્ય દુર્ભાગી, અપકીર્તિ ભેગવનાર, આપત્તિ વહેરનાર ને દેવાદાર, નરમ કમળ હથેળીવાળે મૃદુ હૃદયને, આળસુ, શૃંગારપ્રિય ને ચિત્રકાર હોય છે.
બહુ ઉપસેલી હથેળીવાળે મનુષ્ય સ્વાર્થસાધુ, વિષયલોલુપ ને આત્મશ્લાઘા કરનાર હોય છે. લાંબા વાંકા નખવાબો માણસ દયાહીન, કામી, ને પાશવવૃત્તિને હોય છે.
નાના ફીકકા નખવાળો માણસ લુચ્ચો લફંગે હોય છે. કાળા નાખવાળો માણસ દગાખોર, લાંબા ધોળા નાખવાળે સદાચારી ને ગેળ નખવાળો માણસ સુખ ભેગવનાર હોય છે. સ્વચ્છ શાળા અથવા શ્યામ નખવાળે માણસ દુર્જન ને ખેટ્ટી જક કસ્નાર હોય છે. સફેદ ને ગુલાબી નખવાળા માણસ નિર્મળદાયી હોય છે. રક્ષ અથવા જાડા નખવાળો નિરાશાવાદી, વેરાગી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com