________________
મુખકાયસામુહિક દુષ્ટ, કુર ને કુબુધ્ધિ,
જેનું કપાળ નીચું હોય તે નરનારી અખિલ જીવન પર્યત દુષ્ટ કર્મ, કુર સ્વભાવ ને કુબુદ્ધિજન્ય કાર્યો કરનાર હાઈ જનસમાજમાં અપકીર્તિ પ્રાપ્ત કરશે એમ માનવું. મખીયુસ
જેનું કપાળ નાનું હોય તે સ્ત્રી પુરૂષ કૃપણ હોય એમ માનવું. રાજારાણી
ઉંચું કપાળ હોવું એ રાજા થા રાણી થવાની નિશાની છે. શતાયુ
જેના કપાળમાં ત્રણ રેખાઓ દીપતી હોય તે સ્ત્રી પુરૂષ સો વર્ષ પર્યત જીવનાર હોવાં જોઈએ. રાજ્યધુરંધર
જેના કપાળમાં ચાર રેખાઓ હોય તે રાજયશાસન ચિલાવવા માં કુશળ બને. ચારણું વર્ષની અંદગી
જેના કપાળમાં પાંચ રેખાઓ હોય તે ચેરાણું વર્ષ પર્વતનું આયુષ્ય ધરાવે એમ માનવું.
મુખમહિમા પ્રભાવ ગોમતી તીરવાસી શંકરાચાર્ય શ્રી વિભુત્યાનંદાચાર્યજી વર્ણવે છે, કે સ્ત્રીનો નાગિનચક્ર (નાગણની ફણ) જે ચમકતા કાળા રંગનો કેશકલાપ, પ્રાતઃ સુર્ય જેવું કપાળ, કામદેવતાના ધનુષ્ય સમાન ભમર, ચંપાકી સમાને સુંદર કાન, પોપટની ચાંચ જેવું
મણિયાળું તેજસ્વી નાક, કમળફુલ જેવી મનહર ઓખે, ખિલેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com