________________
૩૨ ••••••
અધ્યાય-૨
જાંઘ,
કદળી સમી, આગળપાછળથી સશક્ત, ભરાવદાર ને સુંવાળી જાંધો નરનારીને ફળદાયક નીવડે છે. ચાલ.
હાથી યા હાથણ જેવી ડોલતી ચાલ સખી ને સંતોષી જીવન દર્શાવે છે.
રઘવાટ
રઘવાયાં ને છલંગે ભરતાં યા દેડડ કરતાં માણસની ચાલ દુઃખી જીંદગી ને અસંતોની અંતઃકરણ દર્શાવે છે. આ ચાલ કમાળિયાની ચાલ તરીકે ઓળખાય છે. પંજો,
જે સ્ત્રીના હાથને પહેચ તથા પગનો પંજો કમળફુલ સમાન હય, ને હાથની હથેલીમાં ને પગના તળિયામાં લક્ષ્મીરેખા હોય તે સ્ત્રી ગૃહમંદિરમાં વૃદેવી, કુટુંબકબીલામાં કુળદેવી ને સંસાર સમાજમાં લક્ષ્મીદેવીરૂપે સ્ત્રીશકિતસ્વરૂપે પૂજાય એમ જાણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com