________________
મુખકાયસામુદ્રિક
૩૧
દરિદ્રતા,
અતિ ટુંકા અને ઉપરથી પુષ્કળ વાળવાળા હાથ દરિદ્રતાસુચક છે. સુખચિહ
શ્રીમદ્વારકાપુરાધીશ્વર શ્રી તિનિલયતીર્થ સ્વામીજી મુખકાયપ્રભાવ વિષે લખતાં જણાવે છે કે હાથીની સૂંઢ સમાન લાંબા હાથવાળાં નરનારી દુઃખી ન થનાર હોય છે. એ પ્રકારના હાથ સુખચિન્હ રૂપ છે. કમળના દાંડા સમાન લાંબા ને ઉપરથી આછી વાળવાળા હાથ ધરાવતાં નરનારો ભાગ્યેજ દુઃખી થાય છે. છાતી.
જે સ્ત્રી પુરૂષની છાતી બે બાજુનાં બંને બિન્દુઓ (ડીંટી) ની આજુબાજુથી ઉપસેલી, ભરાવદાર ને પેટથી ઉચી હોય તે નરનારી આરોગ્ય જોગવનાર હોય. ભરાવદાર છાતી આરોગ્યચિન્હ છે. ઉદર,
છાનીથી નીચું પેટ લાભદાયક છે એમ માનવું. ટી. - સ્ત્રી પુરૂધની ડુંટી અમાનસુચક છે. પેટની બહાર ટેકરી જેવી નીકળી આવેલા કુંટી અભિમાન સુચવે છે. ખાડા જેવી બેસી ગયેલી દુરી માણસની નિરાભિમાની પ્રકૃતિ દર્શાવે છે. કમર.
છાતીથી નીચી, પેટથી પાતળી, ને પોયણું સમાન, સિંહની કમર જેવી નાજુક ને ઘાટીલી કમર સુંદર મનાય છે. અરડે
જે સ્ત્રી પુરૂષના બે હાથના ખભા ને છાતીનો પાછલો ભાગ બહોળો, માંસાળ ને ભરાવદાર હોય તો તે નરનારીને બરડા સશકત માનવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com