________________
હસ્તસામુદ્રિક
૩૫
હાથનો વાળ ને રેખાવિચાર. શારદામઠાધીશ્વર શ્રી યોગરાચાર્ય મહારાજનાં આર્ય સામુદ્રિકશાસ્ત્ર વિષે વચન છે કે હસ્તસામુદ્રિકમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નરના હાથ પર બીલકુલ વાળ ન ઉગ્યા હોય તે તે પુરૂષને કાયર પ્રકૃતિનો ને અન્ય આકૃતિઓ સહિત શત્વવાળા નામર્દ જાણો. હાથ પર જાડા ને બહુ કાળા વાળ ઉગ્યા હોય તો તે પુરૂષને રૂક્ષ અર્થાત જાડી બુદ્ધિ ને માંદી પ્રકૃતિને માન જો નરના હાથ પર સાધારણ કાળા રંગના લીસા વાળ ઉગ્યા હોય તો તે પુરૂષને સાધારણ જુસ્સાવાળી પ્રકૃતિની ને પિતાનું કર્તવ્ય કર્મ કરવાવાળો ગણવે. હાથ પર ધોળાશ પડતા વાળ ઉગ્યા હોય તે તે પુરૂષ બળ વગરનો ને ચાલુ મહેનત કરવાથી કંટાળનારો બાયલે માનવી,
હાથ પર લાલ રંગના વાળ ઉગ્યા હોય તો તે પુરૂષ ઝઘડાખોર ને ક્રોધી જાણો. હાથપર મુલચમ વાળ ઉગ્યા હોય તે પુરૂષ નમ્ર ને સભ્ય સ્વભાવને જાણવે. હાથ પર ખરબચડા વાળ ઉગ્યા હોય તો તે માણસ અન્યના ભાવ માટે ખેપરવાહ માન.
હાથના વાળનાં લક્ષણો જાણ્યા પછી હથેલીમાં આવેલી હૃદયરેખા તરફ દ્રષ્ટિ ફેરવવી. હૃદયરેખા જે અંતમાં ફાંટા વગરની ને પાતળી હોય તો તે મનુષ્ય પોતાની પાછળ વંશવારસ તરીકે સંતાન મુકી જ નથી.
હસ્તરેખાના વિવિધ ભાગે. દ્વારકાપીઠાધીશ્વર જગદગુરૂ શ્રી વિજયડિકિમતીર્થ સ્વામિજી સામુદ્રિક જ્યોતિષ વિષય ચર્ચતાં હસ્તરેખાના વિવિધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com